જે સુંદર ભાભીને ભાભી ભાભી કહેતા તેની સાથે જ લગ્ન કરી બેઠો ટીવીની આ અભિનેતા, 17 મિનિટના લાંબા ગંદા ગંદા સીનને લીધે…
ટીવી ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બોલીવુડમાં પણ નામ કમાવનારા અભિનેતા રામ કપૂર 48 વર્ષના થઇ ચુક્યા છે. 1 ડિસેમ્બર 1973ના રોજ જન્મેલા રામ કપૂરને સાચી ઓળખ એકતા કપૂરના શો બડે અચ્છે લગતે હૈ દ્વારા મળી હતી. શોમાં સાક્ષી સાથેની તેની કેમેસ્ટ્રી લોકોએ ખુબ પસંદ કરી હતી. રામ કપૂર ઘર એક મંદિર માં ગૌતમી ગાડગીલ સાથે જોવા મળ્યા હતા, અને તેને જ પોતાની હમસફર બનાવી લીધી હતી.
આ શો માં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા ને લગ્ન પણ કર્યા. જો કે શો માં ગૌતમી રામ કપૂરની ભાભીના રૂપે હતી, જે બાદમાં તેની પત્ની બની જાય છે. બંનેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ પણ દર્શકોને ખુબ પસંદ આવતી હતી. આ શો દ્વારા જ રામ કપૂરને એક રોમેન્ટિક કલાકારના રૂપે છાપ છોડી ગયા હતા.જો કે રામ માટે ગૌતમી પહેલો પ્રેમ ન હતી તેના પહેલા રામ કપૂરને મધુર શ્રોફ નામની ફોટોગ્રાફર સાથે પ્રેમ થયો હતો.
બંનેએ લગ્ન પણ કર્યા હતા, જો કે અમુક સમય બાદ બંને વચ્ચે મનમુટાવ થવા લાગ્યો અને તેઓએ છૂટાછેડા લીધા હતા. ગૌતમી 16 વર્ષની ઉંમરથી ગ્લેમરસ મોડેલના રૂપે જાણવામાં આવતી હતી. પોતાના અભિનયના દમ પર તે આગળ વધતી ગઈ. રામ કપુરનો શો બડે અચ્છે લગતે હૈ માં સાક્ષી સાથેનો તેનો રોમેન્ટિક સીન્સ ખુબ ચર્ચામાં રહ્યો હતો.
17 મિનિટના લાંબા કિસિંગ સીન અને ઇન્ટીમેન્ટ સીન્સને લીધે ખુબ હલ્લો મચી ગયો હતો. જેના બાદ એકતા કપૂરને પબ્લિકલી માફી પણ માંગવી પડી હતી. બંને વચ્ચે આજે પણ સારી એવી મિત્રતા છે અને બંને ઘણીવાર સાથે જોવા મળે છે. રામ અને ગૌતમી બે બાળકોના માં બાપ છે.દીકરો અક્સ કપૂર અને દીકરી સિયા કપૂર છે.
એક સમયે રામ પોતાના મોટાપાને સ્ટ્રેન્થ માનતા હતા તેમને લાગતું હતું કે તેનું વજન જ તેને લોકપ્રિયતા અપાવી રહ્યું છે જો કે બાદ માં તેને પોતાનો વજન ઓછો કર્યો હતો અને 18 કલાક સુધી ભૂખ્યા પણ રહ્યા હતા.2019માં તેણે અચાનક પોતાની ટ્રાન્સફોર્મનેશનની તસ્વીર શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
રામે જણાવ્યું હતું કે તે વારે કંઈપણ ખાધા વગર સીધા જ જીમમાં જતા હતા અને ત્યાં લાંબા સમય સુધી વર્કઆઉટ કરતા હતા. તેને કેલેરી વગરનું જ ભોજન લીધું હતું, અને આવી રીતે તેણે 30 કિલો વજન ઓછું કર્યું હતું,જે પહેલા 100 કિલો હતું.એક સમયે રામ દિવસમાં 50 સિગરેટ પિતા હતા પણ તેની દીકરીએ તેની આ ખરાબ આદત છોડાવી દીધી હતી.એક દિવસ તેની દીકરીએ સ્મોકિંગ એડ જોઈ અને રડતા રડતા રામને કહ્યું કે તમે સ્મોકિંગ આદત છોડી દો, અને રામે પણ દીકરીનું માન રાખીને આ ખરાબ લત છોડી દીધી હતી.
ટીવીની સાથે સાથે રામ કપૂર બોલીવુડમાં પણ કામ કરી ચુક્યા છે, તે અત્યાર સુધિમાં મોનસુન વેડિંગ, હમશકલ્સ, ઉડાન, એક મૈ ઔર એક તું, એજન્ટ વિનોદ, મેરે ડેડ કી મારુતિ, શાદી કે સાઈડ ઇફેક્ટ્સ વગેરે જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.