આ નવી ફેશન નીકળી? ખુલ્લા ટોપમાં રાધિકાએ મચાવ્યો હુડદંગ, લોકોએ કરી ટ્રોલ…કહ્યું કે કપડાં જ શુ કામ પહેરો છો
View this post on Instagram
બોલીવુડના સેલેબ્રિટીઓ લાઇમ લાઇટમાં બનાયા રહેવા માટે કંઈપણ કરતા હોય છે. ઘણી એભિનેત્રીઓની ફેશન પણ ટ્રેન્ડમાં રહેતી હોય છે તો ઘણી અભિનેત્રીઓ ફેશનના નામ ઉપર કંઈપણ પહેરી લેતી હોય છે જેના કારણે તેમને ટ્રોલર્સનો સામનો પણ કરવો પડે છે. હાલ આવું જ અભિનેત્રી રાધિકા મદાન સાથે પણ થયું છે.
View this post on Instagram
“અંગ્રેજી મીડીયમ” અને “પટાખા” જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રાધિકા મદાન હાલમાં જ એવા આઉટફિટમાં નજર આવી કે સોશિયલ મીડિયામાં લોકોએ તેની કલાસ લગાવી દીધી. અભિનેત્રીની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને તેમાં લોકો તેને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવા વાળી રાધિકાનો બોલ્ડ અંદાજ આમ તો ચાહકોને પંસદ આવે છે પરંતુ ઘણીવાર તે પોતાની એવી બોલ્ડ તસવીરો શેર કરે છે જે ચાહકોને પણ પસંદ નથી આવતી અને છકો નારાજ પણ થતા જોવા મળે છે.
View this post on Instagram
રાધિકાની જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં તે રિવીલિંગ ટોપની અંદર નજર આવી રહી છે. પેપરાજીએ તેને સની કૌશલ સાથે સ્પોટ કરી છે અને તેની તસવીરો તેમજ વીડિયો લીધા છે. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ રાધિકા અને સનીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બંને સાથે નજર આવી રહ્યા છે. આ દરમિયાન રાધિકા ખુબ જ બોલ્ડ લુક્સ આપતા નજર આવી રહી છે.
View this post on Instagram
આ વીડિયોની અંદર લોકોનું ધ્યાન રાધિકાના રિવીલિંગ ટોપ ઉપર ગયું. એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું છે “શું છે આ ?” તો અન્ય એક યુઝર્સે લખ્યું કે, “કંઈપણ પહેરી લો છો.” તો એક અન્ય યુઝર્સે લખ્યું છે કે, “કપડાંનું કામ છે તેના શરીરને ઢાંકવું પરંતુ આને જુઓ જરા.”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે રાધિકા મદાન અને સની કૌશલ જલ્દી જ ફિલ્મ “શિદ્દત”માં એક સાથે કામ કરતો નજર આવ્યો હતો. આ ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર ઉપર રિલીઝ કરવામાં આવશે. હાલમાં આ બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.