પ્રિયંકા ચોપરાએ બર્થ ડે પર ગ્લેમરસ તસવીરો શેર કરી તો ફેન્સ બોલ્યા, વિદેશ જઈને સંસ્કાર ભૂલી ગઈ

પ્રિયંકા ચોપરાએ સૌથી બોલ્ડ PHOTOS મુક્યા તો ફેન્સ ચોંકી ઉઠ્યા, કહ્યું કે વિદેશી સાથે લગ્ન કરીને ભારતના સંસ્કાર લીલા લહેર….જુઓ

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ 18 જુલાઇના રોજ પોતાનો 39મો જન્મદિવસ મનાવ્યો. આ અવસર પર તેને દુનિયાભરના ચાહકો ઉપરાંત ઇન્ડસ્ટ્રીના મિત્રોએ પણ તેને શુભકામના આપી હતી. પ્રિયંકા આ દિવસોમાં લંડનમા છે. હવે તેણે એક પોસ્ટ લખીને બધાનો આભાર માન્યો છે.

પોસ્ટ સાથે તેણે કેટલીક ખૂબસુરત તસવીરો પણ શેર કરી છે. પ્રિયંકા આ તસવીરોમાંથી એક તસવીરમાં લાલ રંગની મોનોકોનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી ઘણી જ ખુશ જોવા મળી રહી છે. આ તસવીરમાં તેની પાછળ પુલ જોવા મળી રહ્યો છે અને તેની પાછળ HBD PCJ પણ જોવા મળી રહ્યુ છે.

બીજી એક તસવીરમાં પ્રિયંકા કેક સામે બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા તેણે લખ્યુ છે કે, ફોટો ડમ્પ, આ જન્મદિવસ પર મને આટલો પ્રેમ અને સ્નેહ મોકલનાર બધાનો ધન્યવાદ. જન્મદિવસને આટલો ખાસ બનાવવા માટે પ્રિયંકાએ તેના પતિ નિક જોનસનો પણ આભાર માન્યો. તમને જણાવી દઇએ કે, આ વખતે નિક અભિનેત્રીના બર્થ ડે પર સાથે ન હતા. નિક હાલ અમેરિકામાં છે. પ્રિયંકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર વાઇનની બોટલની તસવીર શેર કરી હતી.

તસવીરમાં 1982 શેટો મુટેન રોથશીલ્ડ બોટલ સાથે એક મોટો ગ્લાસ જોવા મળી રહ્યો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેની કિંમત લગભગ 1 લાખ 31 હજાર 375 રૂપિયા છે. પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ “ધ વ્હાઇટ ટાઇગર”માં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાએ જન્મદિવસ શરૂ થયાના કેટલાક પળ પહેલા જ પ્રિયંકાએ તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી. બોલ્ડ અદાઓથી પીસીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધુ હતુ. પ્રિયંકાએ મોનોકોનીમાં ગ્લેમરસ તસવીરો શેર કરી તહેલકો મચાવ્યો છે. તેણે તેના જન્મદિવસના ખાસ ઓકેઝનના એક દિવસ પહેલા સનબાથ લેતા મોનોકોનીમાં તસવીરો શેર કરી હતી.

પ્રિયંકા 39 વર્ષની થઇ ગઇ છે. પ્રિયંકાએ બ્લુ ડાર્ક મોનોકોનીમાંં જબરદસ્ત પોઝ આપતી તસવીરો શેર કરી છે. તેણે તેની ટોન્ડ ફિગર સાથે હાથ પરનું ટેટુ પણ ફ્લોન્ટ કર્યુ છે. પ્રિયંકાએ નેવી બ્લુ કલરની મોનોકોની પસંદ કરી હતી, જેમાં તેની ડીપ વી નેકલાઇન તેને ઘણો હોટ લુક આપી રહી હતી.

તેણે ગળામાં હુપ ચેન નેકલેસ કેરી કરી હતી, જે તેના લુકમાં સ્ટાઇલ કોશંટ એડ કરવાનું કામ કરી રહી હતી. હસીનાના ટોન્ડ લેગ્સ પણ આ આઉટફિટમાં ખૂબસુરત રીતે ફ્લોન્ટ થઇ રહ્યા હતા. પ્રિયંકા પુલ સાઇડ પર તેની બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી હતી. તે કોઇ તસવીરમાં પુલની અંદર તો કોઇમાં બહાર પોઝ આપતી જોવા મળી રહી હતી. પ્રિયંકા પાણીમાં સનબાથ લેતા પણ નજરે પડી હતી.

તસવીરોમાં તેનો પેટ ડોગ પણ જોવા મળી રહ્યો હતો. પ્રિયંકાએ આ ગ્લેમરસ લુક સાથે ગોગલ્સ અને ફેંસી નેક પીસ સાથે એસેસરાઇઝ કરી હતી. પ્રિયંકાની બધી તસવીરમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો હતો. પ્રિયંકાની પુલ પાર્ટી દરમિયાન તેના પતિ નિક જોનસ પણ તેની સાથે હતા. બંનેએ પુલમાં બેક સાઇડથી તસવીર ક્લિક કરાવી હતી. બંને એકબીજા સાથે ઘણુ એન્જોય કરતા જોવા મળ્યા હતા. જુઓ વધુ તસવીરો…

Shah Jina