મનોરંજન

વિદેશી પતિ સાથે ભવ્ય પાર્ટી કરતા જોવા મળી આ અભિનેત્રી, સામે આવ્યા ડાન્સ અને લિપ-લોકની તસવીરો જુવો

બૉલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડા હાલ તેના પતિ અને અમરેકન સિંગર નિક જોનાસ સાથે પેરિસની પાર્ટીમાં જોવા મળી હતી.સ્ટાર કપલની ઘણી તસવીરો સોશિયલ વાયરલ થઇ છે.


પ્રિયંકા ચોપરાના જેઠ જોનસ તેની ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે બીજી વાર લગ્ન બંધનમાં બંધાશે. આ વખતે આ લગ્ન પેરિસમાં થશે. આ લગ્ન માટે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ સહીત પૂરો પરિવાર પેરિસ પહોંચી ચુક્યો છે. જેમાં પ્રિયંકા અને નિકની પેરિસમાં એન્જોય કરતી ઘણી તસવીરો પણ સામે આવી છે.જેમાં બન્ને રોમેન્ટિક પોઝ આપે છે.


આ ફોટોમાં પ્રિયંકા અને નિક જોનાસ બોટમાં સફર કરતા નજરે ચડે છે. નીકેએ પણ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે.જેમાં બન્નેએ ગોગલ્સ પહેર્યા છે. એક ફોટો શેર કરતા નિકે લખ્યું હતું કે,” ધ સીટી ઓફ લવ”


બીજો ફોટોમાં બન્ને ડાન્સ કરતા નજરે ચડે છે. આ તસ્વીર પ્પ્રિયંકાની ટીમે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.બન્ને બહુજ ખુશ નજરે આવે છે. આ દરમિયાન પ્રિયંકાએ પ્રિન્ટેડ રફેલ હાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો હતો.

તો નિક જોનાસ કેજ્યુઅલ શર્ટ અને જીન્સમાં નજરે ચડ્યો હતો. આ દરિયાં બન્ને કિસ કરતા નજરે ચડ્યા હતા.જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક આની પહેલા પણ પબ્લિકલી કિસ કરતા નજરે આવ્યા હતા.

 

View this post on Instagram

 

#priyankachopra and #nickjonas

A post shared by BollywoodReels (@bollywood_reels) on


જણાવી દઈએ કે ગયા મહિને સોફી અને જોનાસએ લોસ વેગાસમાં લગ્ન કર્યા હતા. આ એક પ્રાઇવેટ સેરેમની હતી. જેમાં બન્નેના નિકટના પરિવારજનો જ શામેલ થયા હતા. ત્યારે હવે પેરિસમાં ધૂમધામથી લગ્ન થશે. સોફીને યુરોપમાં એક મલ્ટી સ્ટોપ વેકેશન કરી તેના બેચલર્સને એક પાર્ટી પણ આપી હતી.

આ વખતે આ કપલ ફ્રેન્ચ વેડિંગ કરવા જશે.સોફીને જો જોન્સ સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરી હતી. જે લોકોને બહુજ પસંદ આવી હતી. પ્રિયંકાએ તેની જેઠાણી સોફી ટર્નર સાથે એક તસ્વીર શેર કરી હતી. આ ફોટોમાં બન્ને બોર્ડિંગ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

#priyankachopra

A post shared by Bollywood Stars (@voompla.fc) on


વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકાએ હાલમાં જ બૉલીવુડ ફિલ્મ” ધ સ્કાય ઇઝ પિન્ક”ની શૂટિંગ ખતમ કરી છે.આ ફિલ્મમાં તે એક માંની ભૂમિકામાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks