મનોરંજન

લોકડાઉન વચ્ચે પણ રોમાન્સ કરી રહ્યા છે નિક-પ્રિયંકા, વિડીયો થયો વાયરલ

કોરોનાએ હાલમાં હાહાકાર મચાવે છે. ચીનથી શરૂ થયેલો આ રોગ હાલ દુનિયામાં હાહાકાર મચાવે છે. અમેરિકામાં રહેતી ગ્લોબલ આઇકોન બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ તેના પતિ નિક જોનાસ સાથે લોકડાઉનના આ સમયમાં ઘરમાં બેસી પોતાને સુરક્ષિત રાખી રહી છે.

 

View this post on Instagram

 

Magic ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો વિડીયો તેના લાઈવ વિડીયો ચેટ દરમિયાનનો છે, જે વિડીયો તેના ફેનપેજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા અને નિક બહુજ ક્યૂટ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા બ્રાઉન જમ્પ શૂટમાં જોવા મળી રહી છે તો નીકે જોનાસ બ્લુ હૂડીમાં નજરે આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

Cuties 😍 @priyankachopra @nickjonas

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

આ લાઈવ ચેટ દરમિયાન એક-બીજાને કિસ કરી રહ્યા હતા. પ્રિયંકાનો આ વિડીયોને ફેન્સ બહુજ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ,કે થોડા દિવસ પહેલા પ્રિયંકાએ WHOના ડોક્ટર સાથે લાઈવ ચેટ દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે જાણકરી લીધી હતી. તેની આ લાઈવ ચેટનો વિડીયો ઘણો વાયરલ થયો હતો.

વિડિયોમાં ડોકટરોએ જણાવ્યું હતું કે, લગભગ 17 થી 18 મહિનામાં કોરોના વાયરસને દૂર કરવા માટેની રસી લોકોમાટે ઉપલબ્ધ કરાવી શકાય છે. હાલના સમયમાં દરેક વ્યક્તિએ ઘરમાં રહેવું ઠીક રહેશે. ઘરમાં રહેવાથી તેઓ પોતાને બચાવી શકે છે.

 

View this post on Instagram

 

So beautiful 😍

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકાએ ડોક્ટર સાથે લગભગ 15 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ વિડીયો શેર કરતા પ્રિયંકાએ તેના ફેન્સને કહ્યું હતું કે, આ વિડીયો તેના દોસ્તો અને સગા-સંબંધીઓ સુધી પહોંચાડો જેનાથી કોરોના વાયરસથી જોડાયેલા સવાલના જવાબ મળી શકશે.

 

View this post on Instagram

 

Good night guys stay safe ❤

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.