આંખ મારવા વાળી પ્રિયા પ્રકાશ વોરિયર બ્લેક ડ્રેસમાં લાગી સ્ટનિંગ, ચાહકો આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા

અરે બાપ રે, આ શું પહેર્યું પ્રિયાએ? નવી નવી તસવીરો જોતા જ કહેશો આને પણ અંગપ્રદર્શન ચાલુ કર્યું

પોતાની બોલ્ડ અદાઓને કારણે પૂરી દુનિયામાં રાતો રાત મશહૂર થઇ જનારી વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

પ્રિયાએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે. આ તસવીરોમાં તે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.  તેની આ તસવીરોને ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ તેની અદાઓથી સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહી છે. પ્રિયાની આ બોલ્ડ તસવીરો લોકોને ઘણી પસંદ આવી રહી છે.

પ્રિયાની આ તસવીરો તેના મિત્ર દ્વારા ક્લિક કરવામાં આવી છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, મારી બેસ્ટ ફ્રેન્ડ એ ક્લિક કરી છે તસવીરો. પ્રિયાએ બોલ્ડ બ્લેક કલરનો ડ્રેસ કેરી કર્યો છે. તેણે બ્રાઇટ બ્લુ આઇ મેકઅપ કર્યો છે.

તેના ડીપ નેક બ્લેક ડ્રેસ સાથે આ મેકઅપ ઘણો સૂટ કરી રહ્યો છે. તેમજ તેના વિખરાયેલા વાળ તેને હસીન બનાવી રહ્યા છે.

પ્રિયાના મિત્રએ પણ તેની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં બંનેની 6 વર્ષ પહેલા સાથે શરૂ થયેલ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યુ કે તે કેવી રીતે ડિઝાઇનર બનવા ઇચ્છતો હતો અને પ્રિયા એક અભિનેત્રી.

આ સાથે તેણે લખ્યુ છે કે, અમે ત્યાં હજી પહોંચ્યા નથી જયાં પહોંચવા ઇચ્છતા હતા. પરંતુ અમે અમારા રસ્તા પર આગળ વધી રહ્યા છીએ.

તમને જણાવી દઇએ કે, તેલુગુ ફિલ્મોમાં પ્રિયા પગ મૂકી ચૂકી છે. તે ફિલ્મ “ચેક”માં જોવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં તેની સાથે રકુલ પ્રીત અમે નિતિને મહત્વની ભૂમિકા નિભાવી હતી.

પ્રિયા મલયાલમ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ “Oru Adaar Love”નો એક સીન ઘણો વાયરલ થયો હતો, જેનાથી તે પૂરા દેશમાં પોપ્યુલર થઇ ગઇ હતી.

આ સીનમાં તે એક સ્કૂલ ગર્લના પાત્રમાં જોવા મળી હતી. આંખ મારવાનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો.

Shah Jina