એક ખેડૂત પરિવારની દીકરી અને આદિવાસી મહિલા બની હતી Mrs. ઇંડિયા યુનિવર્સ, જુઓ ખૂબસુરત તસવીરો

ખેડૂત પરિવારમાં જન્મેલી આ આદિવાસી મહિલાએ આખી દુનિયામાં વગાડ્યો ડંકો, જુઓ PHOTOS

જે લોકોને એવું લાગે છે કે, લગ્ન બાદ તો સપના પર વિરામ લાગી જાય છે તો આ ખોટુ છે અને તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે Mrs. ઇંડિયા યુનિવર્સ પ્રીતિ મીના

આજે અમે તમને એ ખુબસુંદર આદિવાસી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેણે મિસેજ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ખૂબસૂંદર આદિવાસી મહિલા પ્રીતિ મીના જેણે 2018માં મિસેજ રાજસ્થાનનો ખિતાબ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Preeti B.S.Meena (@preeti_bs_meena)

પ્રીતિ મીનાના પતિ ઈંસ્પેક્ટર તરીકે દિલ્હીમાં છે. પ્રીતિને જુડવા બાળકો પણ છે. પ્રીતિએ દેશભરમાં કરૌલી જિલ્લાનું ગૌરવ અને રાજસ્થાનનું માન વધાર્યુ છે. જયપુરની દીકરી અને કરૌલી ગામની નવેડાની વહુ મિસેજ રાજસ્થાન પ્રીતિ મીનાના માથા પર હવે Mrs. ઇંડિયા યુનિવર્સ 2018નો તાજ પણ સુશોભિત થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Preeti B.S.Meena (@preeti_bs_meena)

પ્રીતિ મોડલિંગની સાથે સાથે અભ્યાસમાં પણ હોશિયાર હતી તે ધોરણ 12માં ટોપર રહી ચૂકી છે. પ્રીતિ સમાજમાં બેટી બચાવો-બેટા પઢાઓ, મહિલા અત્યાચા, સ્વચ્છ ભારત અભિયાન, મહિલા સશક્તિકરણ જેવા કાર્યક્રમોમાં સહભાગી થઇ સમાજમાં સકારાત્મક સંદેશ આપી રહી છે.

પૂણેમાં આયોજિત થયેલા Mrs. ઇંડિયા યુનિવર્સમાં દેશભરની 80 મહિલાઓ વચ્ચે વિનર રહેલી પ્રીતિનું જયપુર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Preeti B.S.Meena (@preeti_bs_meena)

પ્રીતિએ પત્રિકા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તેણે તેનું સપનુ પૂરુ કરવા માટે ઘણી મહેનત કરી છે. પૂણેમાં થયેલા શો માટે મારે મારા 3 વર્ષના જુડવા બાળકોથી સાત દિવસ સુધી અલગ રહેવુ પડ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Preeti B.S.Meena (@preeti_bs_meena)

બાળપણથી કંઇક ખૂબ જ સારુ કરવાનુ સપનુ હતુ પરંતુ જલ્દી તેના લગ્ન થઇ ગયા અને તેના સપનાને ઉડાન ભરવા માટે થોડો સમય લાગી રહ્યો. પરંતુ તે પણ પૂરુ થઇ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Preeti B.S.Meena (@preeti_bs_meena)

પૂણેના 5 સ્ટાર હોટલમાં 26 ઓકટોબર 2018ના રોજ આયોજિત બ્યુટી પીજેંટ ફાઇનલમાં શુક્રવારે ગોલ્ડ કેટેગરીમાં 21 વર્ષિય પ્રીતિ મીનાને વિજેતા જાહેર કરી તેને Mrs. ઇંડિયા યુનિવર્સના તાજ સાથે નવાજવામાં આવી હતી.

Mrs. ઇંડિયા યુનિવર્સ માટે ઘણી એનઆરઆઇ મહિલાઓ સહિત દેશની અલગ અલગ રાજયની કુલ 80 મહિલાઓએ ભાગ લીધો હતો અને તે બધાને પાછળ છોડીને પ્રીતિ મીનાએ આ ખિતાબ પોતાના નામ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Preeti B.S.Meena (@preeti_bs_meena)

પ્રીતિએ જણાવ્યુ હતુ કે, તેનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. શો દરમિયાન તેણે રાજસ્થાનને રિપ્રેઝેંટ કરતો કોસ્ચય઼ુમ પહેર્યો હતો, જેની ખૂબ ચર્ચા થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Preeti B.S.Meena (@preeti_bs_meena)

નેશનલ લેવલ પર તેણે તૈયારી કરી હતી. તે કેટવોક સાથે સાથે કોમ્યુનિકેશન, ડાંસની ટ્રેનિંગ માટે સમય નીકાળતી હતી. આ ઉપરાંત પ્રીતિએ તે બાદ જાન્યુઆરીમાં થનાર Mrs. ઇંડિયા બ્યુટી પેજેંટનુંં પોસ્ટર પણ લોન્ચ કર્યુ હતું.

Shah Jina