કૃષ્ણદાસી ફેમ પ્રિટીનો પતિનો ભાંડો ફોડ્યો, કહ્યું કે – મસ્જિદમાં લગ્ન કરી નામ નહિ બદલ્યુ, હવે પતિ કરી રહ્યો છે મારપીટ

અભિનેત્રીએ કહ્યું કે પતિએ ધર્મ છૂપાવીને લગ્ન કર્યા, અભિનેત્રીની જુઓ કેવી ખરાબ હાલત થઇ ગઈ

ટીવી અભિનેત્રી પ્રિટી તલરેજાએ પતિ અભિજીત પેટકર વિરૂદ્ધ પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પ્રિટીએ તેના પતિ પર મારપીટ ઉપરાંત ધર્માંતરણ, શારિરીક અને માનસિક શોષણનો પણ આરોપ લગાવ્યો છે. પ્રિટીએ સોશિયલ મીડિયા પર પણ તેની સાથે થયેલ મારપીટ અને ઘરેલુ હિંસા વિશે લખ્યુ છે. પ્રિટીનું કહેવુ છે કે, તે પહેલા પણ મુંબઇ પોલિસ પાસે ફરિયાદ લઇને પહોંચી હતી, પરંતુ સુનાવણી થઇ રહી ન હતી.

બાદમાં તેણે સોશિયલ મીડિયા પર સીએમ ઉદ્ધવ ઠાકરે, પીએમઓને ટેગ કરી પોતાની આપવીતી જણાવી હતી. જો કે, હવે ખડકપાડા કલ્યાણ પોલિસે પ્રિટીની ફરિયાદ પર પતિ વિરૂદ્ધ કેસ દાખલ કરી લીધો છે. જેની કોપી પણ ટ્વીટર શેર કરવામાં આવી છે. ટીવીના ચર્ચિત શો “કૃષ્ણદાસી”ની અભિનેત્રી પ્રિટી તલરેજા લવ મેરેજ બાદ ઘણી મુસીબતોમાં ઘેરાઇ ગઇ હતી.

મુુસ્લિમ સાથે લગ્ન કરવા પર અભિનેત્રીનો પતિ તેના પર ધર્મ પરિવર્તન કરવાનો દબાણ સાથે મારપીટ પણ કરતો હતો. પ્રિટીએ પતિ વિરૂદ્ધ ઘણા રાઝ ખોલ્યા છે. જે તેને લગ્ન પહેલા ખબર ન હતા. પ્રિટીએ તેના પતિ અભિજીત પેટકર વિરૂદ્ધ પોલિસમાં એફઆઇઆર દાખલ કરાવતા કહ્યુ કે, તેણે હિંદુ બનીને તેના સાથે પ્રેમ કર્યો.

તેણે આરોપ લગાવ્યો છે કે, તેના પતિએ તેની ઓળખ છુપાવી. તેણે જણાવ્યુુ કે, તેણે મસ્જિદમાં તેની સાથે નિકાહ કર્યા હતા. તેનું કહેવુ છે કે, અભિજીત પેટકરનું નામ જિમ ઓન હતુ અને ત્રણ વર્ષથી બંને રિલેશનમાં હતા અને તે બાદ તેમણે લગ્ન કર્યા હતા. પ્રિટીએ પોલિસને જણાવ્યુ કે, તેનું નામ ભલે હિંદુ છે પરંતુ તે મુસ્લિમ છે. બંનેએ લગ્ન મસ્જિદમાં કર્યા હતા અને મુસ્લિમ લો અંતર્ગત તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યુ હતુ.

પ્રિટીનો આરોપ છે કે હવે તેનો પતિ તેને ધર્મ બદલવાના નામ પર તેની સાથે જબરદસ્તી કરવા સાથે મારપીટ પણ કરે છે. તમને જણાવી દઇએ કે, એક પોસ્ટમાં પ્રિટીએ લખ્યુ હતુ કે, તેના પતિ અભિજીતે કહ્યુ હતુ કે, તે મુસ્લિમ છે. પરંતુ ધર્મ પરિવર્તનનો કોઇ પણ દસ્તાવેજ તેની પાસે નથી. તે અત્યારે પણ લીગલ ડોક્યુમેન્ટ્સમાં તેનું નામ અભિજીત પેટકર જ લખે છે. તે

Shah Jina