તરુણાવસ્થામાં જ છોકરીઓની સાઈઝ અને પીરિયડ્સ તેમની ઉંમર કરતા પહેલાં કેમ આવી રહ્યાં છે, નિષ્ણાતોએ કર્યો મોટો ધડાકો
પ્યુબર્ટી એટલે કે તે સમય જ્યારે બાળકોના શરીરમાં હોર્મોનમાં પરિવર્તન થવાનું શરૂ થાય છે.તે શારીરિક બદલાવ માંથી પસાર થતા હોય છે. છોકરીઓના બહાર આવા લાગે છે. છોકરાઓ અને છોકરીઓ બંનેના પ્રા પાર્ટ્સ અંડર આર્મ્સ, હાથ-પગના વાળ વધવા લાગે છે.
છોકરાઓના ચહેરા પર વાળ દેખાવા લાગે છે. તેનો અવાજ બદલાય છે. યુવતીઓમાં પીરિયડ્સ શરૂ થાય છે. ભારતમાં તરુણાવસ્થાની સરેરાશ ઉંમર 11થી12 વર્ષ છે. પરંતુ જો બાળકના શરીરમાં આ પરિવર્તન સાત કે આઠ વર્ષમાં આવવાનું શરૂ થાય તો શું ? જો છોકરીઓના શરીરમાં આઠ વર્ષ અને છોકરાઓના શરીરમાં નવ વર્ષ પહેલા જો પ્યુબર્ટી દેખાવા લાગે તો તેને પ્રિકોસિયસ પ્યુબર્ટી કહેવાય છે.
આ વાતને નકારી શકાય નહીં કે ભારતમાં આજે 8થી10 વર્ષની છોકરીઓમાં સમયથી પેહલા તરુણાવસ્થાના કિસ્સાઓ વધી રહ્યા છે, જ્યારે તરુણાવસ્થાની સરેરાશ ઉંમર 13 છે. જો કે ઘણા આંતરરાષ્ટ્રીય અધ્યયનમાં 10 વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં વધારો થવાના કિસ્સાઓની પુષ્ટિ થાય છે, ભારતમાં હજી સુધી આ અંગે કોઈ ખાસ અભ્યાસ કરવામાં આવ્યો નથી.
પરંતુ નિષ્ણાતો કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, તરુણાવસ્થાની શરૂઆતની સરેરાશ ઉંમર પહેલા કરતાં વધુ નીચે સરેરાશ 13 થી 10 પર આવી છે. ચાલો જાણીએ બાળપણમાં તરુણાવસ્થાના કારણો શું છે ? તેનો અર્થ શું છે ? અને તેઓ તેમના જીવનને કેવી અસર કરશે ? ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રીપોર્ટ મુજબ, કોવિડ 19 લોકડાઉનના કારણે પ્રિકોસિયસ પ્યુબર્ટી કેસોમાં વધારો થયો છે.
આ રિપોર્ટમાં દિલ્હીમાં રહેતી એક નાની છોકરી વિશે પણ જણાવવામાં આવ્યું છે. સાત વર્ષની ઉંમરે તેના અન્ડરઆર્મ્સમાં વાળ આવવા લાગ્યા હતા અને તેના વધવા માંડ્યા હતા. તેના માતા-પિતા આ ફેરફારોની નોંધ થતા ડોક્ટર પાસે લઈ ગયા. ડોકટરએ બાળકનો ટેસ્ટ કર્યો એમઆરઆઈ કરાવ્યો, જેમાં તે જાહેર થયું કે તેને પ્રિકોસિયસ પ્યુબર્ટી છે.
જો કે, બાળકના પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં, તેની સારવાર શરૂ થઇ ગઈ હતી. હવે તેને હોર્મોન્સને દબાવવા માટે દવાઓ આપવામાં આવી રહી છે. તેથી, જ્યાં સુધી તે તેના માટે તૈયાર ન થાય ત્યાં સુધી તેના પીરિયડ્સને રોકી શકાય છે. જો કે, શરીરમાં જે બદલાવ આવ્યા છે તે રહેશે.
યુવતીની માતાએ કહ્યું કે “મારી પુત્રી ખૂબ જ નાની છે. તે આ પરિવર્તનથી મૂંઝવણમાં પડી ગઈ હતી. તે પૂછતી હતી કે તેના શરીરમાં વાળ કેમ છે જ્યારે તેના મિત્રોના શરીરમાં નથી.”પ્રિકોસિયસ પ્યુબર્ટી સમજવા માટે, અમે ડોકટર રાહુલ નાગપાલ સાથે વાત કરી. તે વસંત કુંજની ફોર્ટિસ હોસ્પિટલના બાળરોગ અને નિયોનેટોલોજી વિભાગના વડા છે.
તેઓએ કહ્યું,પ્રિકોસિયસ પ્યુબર્ટી એ એક એવી સ્થિતિ છે જ્યારે સામાન્યથી નાની ઉંમરના બાળકોમાં બદલાવ આવા લાગે છે.ડો.નાગપાલે જણાવ્યું હતું કે, બહુ બધા એવા કારણ છે જેને કારણે બાળકોને નાની ઉંમરમાં પ્રિકોસિયસ પ્યુબર્ટીજો શરીરમાં જોઈ શકાય છે કોઈપણ પ્રકારનો ચેપ હોય, હોર્મોન ડિસઓર્ડર, મગજમાં કઈ પ્રોબ્લેમ હોય કે વાગવાના લીધે આ સમસ્યા થઇ શકે છેએ એક દુર્લભ સ્થિતિ છે.
જો તમે આખી દુનિયાને જુઓ તો સામાન્ય રીતે દર 500 છોકરીઓમાંથી એક છોકરી અને દર 2000 માં એક છોકરો આ સમસ્યાનો સામનો કરે છે.