મિર્ઝાપુર 2 શોની શેઠના દીકરાનું બિસ્તર ગરમ કરનાર આ સીધી-સાદી નોકરાણી અસલ જીવનમાં દેખાય છે ખુબ જ બોલ્ડ- જુઓ PHOTOS
તમે પણ અમેઝોન પ્રાઇમ પરની “મિર્ઝાપુુર 2” વેબ સીરીઝ જોઇ છે તો તમને પણ કાલીન ભૈયાની નોકરાણી રાધા યાદ જ હશે. ત્રિપાઠી પરિવારમાં સિંપલ કપડામાં જોવા મળતી રાધા એટલે કે પ્રશંસા શર્મા અસલ જીવનમાં ઘણી જ બોલ્ડ અને ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર પ્રશંસા શર્માની તસવીરો તહેલકો મચાવતી રહે છે. વેબ સીરીઝ મિર્ઝાપુર 2માં પ્રશંસા શર્માએ રાધાનો રોલ પ્લે કર્યો હતો. સીરીઝમાં તેને વધારે સ્પેસ તો મળી ન હતી, પરંતુ તેણે પોતાના પાત્ર દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી દીધી હતી.
View this post on Instagram
પ્રશંસા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે. જેને ઘણી પસંદ કરવામાં આવે છે. તે પ્રખ્યાત ટીવી સિરિયલ ‘ઓફિસ-ઓફિસ’નો ભાગ રહી ચૂકી છે. આ સિવાય પ્રશંસ શર્મા ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે. પ્રશંસા શર્માનો જન્મ ઝારખંડના ઝુમરી તલૈયામાં થયો હતો.
View this post on Instagram
તેણે દેહરાદૂનમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી તે વધુ અભ્યાસ માટે દિલ્હી ગઇ હતી. આ સમય દરમિયાન તેણે થિયેટર કરવાનું શરૂ કર્યું. પ્રશંસા શર્માએ મ્યુઝિક વીડિયો ‘What if’માં કામ કર્યું હતું. આ સિવાય તેણે ‘ડર્ટી લોન્ડ્રી’ અને ‘સ્વીટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રશંસા શર્માને સૌથી વધુ લોકપ્રિયતા વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’થી મળી હતી.
View this post on Instagram
‘મિર્ઝાપુર’ની સીધી સાદી રાધા એટલે કે પ્રશંસા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. જેનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.પ્રશંસાના ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી એવી તસવીરો છે, જેને જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ તે જ પ્રશંસા છે, જે મિર્ઝાપુરમાં રાધાના રોલમાં જોવા મળી હતી. પ્રશાંત શર્મા વેબ સીરીઝમાં તે સલનાર સુટમાં જોવા મળી હતી પરંતુ તેનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ આઉટફિટ્સથી ભરેલું છે. જો તમે તેમની તસવીરો પર એક નજર નાખશો તો તમે હોટનેસના દિવાના થઈ જશો.
View this post on Instagram
મૂળ ઝારખંડમાં જન્મેલ પ્રશંસાએ વેલ્હામ ગાર્ડ સ્કૂલ, દેહરાદૂનમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અભિનય પ્રત્યેનો તેનો શોખ તેને મુંબઈ લઈ આવ્યો અને અહીં આવ્યા પછી તેણે મુંબઈની પ્રાગ ફિલ્મ સ્કૂલ અને ડ્રામા સ્કૂલમાં એડમિશન લીધું. વર્ષ 2015માં, તેણે વેબસિરીઝ બેક્ડ સાથે શરૂઆત કરી હતી.
View this post on Instagram
મિર્ઝાપુરની વાત કરીએ તો, મુન્ના ત્રિપાઠી અને સત્યાનંદ ત્રિપાઠી એ જ નોકરાણીને હેરાન કરે છે જે આખી સીરીઝમાં ડરી ગયેલી જોવા મળે છે, પરંતુ અંતે તે બદલો લે છે. પરંતુ શું તમે જાણો છો કે ડરેલી દેખાતી રાધા વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે. રાધા એટલે કે પ્રશંસા શર્માની ઈન્સ્ટાગ્રામ પરની તસવીરો જોઈને ખબર પડે છે કે તે ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ છે.
View this post on Instagram
આખી સીરિઝમાં ડરમાં જીવતી આ છોકરીની તસવીરો જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ એ જ પ્રશંસા છે, જે મિર્ઝાપુરમાં રાધાની ભૂમિકામાં જોવા મળી છે. જણાવી દઈએ કે પ્રશંસા શર્માનો જન્મ ઝારખંડમાં થયો હતો.તેને ‘મિર્ઝાપુર’થી ઓળખ મળી. પરંતુ તે પહેલા ફિલ્મ Goatbait અને ઓફિસ વર્સેસ ઓફિસમાં જોવા મળી હતી. હાલમાં પ્રશંસા મુંબઈમાં રહે છે અને મિર્ઝાપુરમાં તેના રોલ માટે ચર્ચામાં છે.