આ છે ભોજપુરીની ‘સની લિયોન’, ક્યારેક બાથટબમાં સુતા સુતા તો ક્યારેક બેડ પર સૂઈને ક્લિક કરાવે છે તસવીરો

બાથટબમાં સૂઇને….ઉફ્ફ આ અભિનેત્રી સની લિયોનનું પણ માથું ભાંગે એવી છે, જુઓ PHOTOS

ભોજપુરી સિતારા તેમના અંદાજથી લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય હોય છે. તેની સાથે જ તેમની પોસ્ટથી સોશ્યિલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચતી હોય છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પ્રાચી સિંહ આ દિવસોમાં તેના ગ્લેમરસ લુક અને બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે.

આ અભિનેત્રી પ્રતિભાશાળી અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. આ હિરોઈન ઇન્ટરનેટ પર તેના લુકને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે. પ્રાચીની નવી તસવીરો ઇન્ટરનેટ પર આવતાંની સાથે જ વાયરલ થઈ છે. થોડા સમય પહેલા જ તેણે પોતાના બાથટબમાં કિલર સ્ટાઇલની તસવીરો શેર કરી છે, જે ખૂબ જ ચર્ચામાં છે.

થોડા સમય પહેલા ભોજપુરી અભિનેત્રી પ્રાચી સિંહ ફરી એકવાર સમાચારોમાં આવી હતી. તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. એ વીડિયોમાં તે અક્ષય કુમાર અને જીયા ખાનના ‘I Don’t Know What To Do’ ગીત પર ડાન્સ કરી રહી છે.

આ સોન્ગમાં પ્રાચીએ સફેદ રંગની ઓફ-શોલ્ડર શર્ટ પહેરેલી છે અને વાદળી રંગનો શોર્ટ્સ પહેરેલો છે. હિરોઈનના ડાન્સ મૂવ્સ જોઈને ફેન્સ દીવણાટ હૈ રહ્યા છે કારણકે તે ખૂબ જ આકર્ષક લાગે છે. પ્રાચીનો લુક ચાહકોના ધબકારા રોકી રહ્યા છે.

અભિનેત્રીના કામ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘મેરે પ્યાર સે મિલા દે’માં અભિનેતા કિશન રાયની સાથે જોવા મળશે. ચંદન સિંહ આ મુવીને ડાયરેક્ટ કરી રહ્યા છે. ‘મેરે પ્યાર સે મિલા દે’માં અનુપ અરોરા, સંચિતા બેનર્જી અને આશી તિવારી સહાયક ભૂમિકામાં છે.

પ્રાચી સિંહ સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. પ્રાચીએ કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે જેમાં તે ગ્લેમરસ લુકમાં દેખાઈ રહી છે. તેની પોસ્ટ પર ચાહકો લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.

પ્રાચી સિંહનું લેટેસ્ટ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. શેર કરેલી તસવીરમાં પ્રાચી બ્લૂ ડેનિમ પેન્ટ અને કાળા રંગનું ટોપ પહેરેલી નજર આવી રહી છે.

તસવીર શેર કરતા પ્રાચીએ કેપ્શનમાં લખ્યું કે, ‘કશુ અસંભવ નથી’. આ શબ્દ જ કહે છે કે હું સંભવ છુ. પ્રાચીએ આ કેપ્શનમાં રેડ હાર્ટ વાળું ઈમોજી પણ મૂક્યું હતું. પ્રાચી સિંહે આની પહેલા પણ ઘણી બધી એવી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા

જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા. કેટલીક તસવીરમાં તે શોટ્સ પહેરેલી નજર આવી રહી છે તો કેટલીક તસવીરમાં તે બાથટબ માં સૂઈને નજર આવી રહી છે તો કેટલીક તસવીરમાં તે બેડ પર સૂઈને એવી અદા બતાવી રહી છે કે ચાહકો પોતાને તસવીરમાં કૉમેન્ટ્સ કર્યા વગર રોકી નથી શકતા.

પ્રાચી સિંહને ઇન્સ્ટાગ્રામ પર 21 હજારથી પણ વધુ લોકો ફોલો કરે છે. પ્રાચીએ તેની કારકિર્દીની શરૂઆત ‘મેરે પ્યાર સે મિલા દે’ ભોજપુરી ફિલ્મથી કરી હતી. કહેવામાં આવે છે કે અભિનેત્રી જલ્દી ‘પાંચમહેરિયા’ ફિલ્મમાં જોવા મળશે.

પ્રાચી સિંહ ભોજપુરી ફિલ્મની સાથે ઘણા બધા મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરેલું છે. આવનારા દિવસોમાં તે નવા પ્રોજેક્ટ્સથી દર્શકોને મનોરંજન કરાવતી જોવા મળશે. પ્રાચી સિંહને ભોજપુરી સિનેમાની બાર્બી ડોલ પણ કહેવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Prachi Singh (@asliprachisingh)

પ્રાચી ઘણીવાર તેના ડાન્સના વીડિયો શેર કારતી હોય છે જેમાં તે ક્યારેક ડાન્સ તો ક્યારેક તેની એક્ટિંગ સ્કિલ દેખાડતી હોય છે. થોડા સમય પહેલા જ પ્રાચીએ લગ્ન કર્યા હતા તેણે તેના હનીમૂનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

Patel Meet