કંટ્રોવર્સી કરી પૂનમ પાંડેને મળ્યુ ફેમ, પડદા પર અને રિયલ લાઇફમાં જોવા મળી બોલ્ડ ઇમેજ, પણ ના મળી સક્સેસ

અશ્લીલ ગંદા વીડિયો બનાવવામાં હિટ છે પૂનમ પાંડે, 5 બોલ્ડ તસવીરો જોઇ ગુગલને પણ આવી શરમ, જુઓ

પોતાની બોલ્ડનેસથી હલચલ મચાવનાર પૂનમ પાંડેએ થોડા સમય પહેલા જ પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે આ કારણે તે ટ્રોલ પણ થઈ હતી. આના સ્પષ્ટીકરણમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા માટે આવું કર્યુ. આ પહેલા પણ તે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચુકી છે. તે પોતાની બોલ્ડનેસના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

પૂનમ પાંડે સૌપ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ટીમ ઈન્ડિયાની જીત બાદ ન્યૂડ થવાનું વિવાદિત નિવેદન આપ્યું. આ જાહેરાતથી તે રાતોરાત પ્રખ્યાત થઈ ગઇ હતી. જણાવી દઈએ કે આ ઘટના વર્ષ 2011ના વર્લ્ડ કપમાં બની હતી જ્યારે ભારત ફાઈનલ રમી રહ્યું હતું. ત્યારબાદ પૂનમે આ નિવેદન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

જો કે તેને સ્ટેડિયમમાં આવું કરવાથી રોકવામાં આવી હતી, પરંતુ તેમ છતાં થોડા દિવસો બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ન્યૂડ જોવા મળી હતી. વર્ષ 2016માં જ્યારે ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી, ત્યારે અભિનેત્રીએ સેમી ન્યૂડ ફોટો શેર કરીને હલચલ મચાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણા બોલ્ડ વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે. ફિલ્મોમાં બોલ્ડનેસની હદ વટાવનાર પૂનમે વર્ષ 2017માં ‘પાંડે એપ’ લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં પૂનમના અશ્લીલ ફોટા અને વીડિયો જોઈને ગૂગલ પણ ચોંકી ગયું અને થોડા કલાકોમાં જ પૂનમની એપને રિજેક્ટ કરી અને ગૂગલ પ્લે પરથી હટાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

પૂનમ પાંડે તેના અભિનય કરિયરને કારણે ભલે સમાચારમાં ના રહી હોય પરંતુ તે પોતાની બોલ્ડનેસને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે અને લોકોના હોંશ ઉડાવતી રહે છે. અભિનેત્રીએ ફિલ્મ નશાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેણે બોલ્ડનેસની હદ વટાવી દીધી હતી. પૂનમ પાંડે વ્યવસાયે મોડલ છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

તેણે ઘણા વર્ષો પહેલા મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેને જોઈતી લાઇમલાઇટ મળી નહિ. 11 માર્ચ 1991ના રોજ કાનપુરમાં જન્મેલી પૂનમ પાંડેએ 18 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. વર્ષ 2020માં પૂનમ પાંડેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે તેના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

જો કે, આ લગ્ન પણ વિવાદાસ્પદ રહ્યા અને માત્ર 12 દિવસ બાદ પૂનમે તેના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તે તેના પતિથી અલગ થઇ ગઇ. પૂનમ પાંડે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Shah Jina