શરમ આવે એવો ઉઘાડો રિવીલિંગ ડ્રેસમાં પૂનમ પાંડેનો જલવો, સેક્સી વીડિયો ઇન્ટરનેટ પર લગાવી રહ્યો છે આગ

પૂનમ પાંડેના ઉનાળામાં બોલ્ડ લુકે વધારી ગરમી, પ્રાઇવેટ પાર્ટ દેખાડવા લાગી, છે કોઈ શરમ…જુઓ વીડિયો

ફેમસ મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, અને તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જ પૂનમ પાંડેએ તેના મોતની ખોટી અફવા ફેલાવીને હંગામો મચાવ્યો હતો.

જો કે, આ પછી બીજા દિવસે તેણે બધાની માફી માંગી અને કહ્યુ કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ કર્યું છે. ત્યારે હાલમાં પૂનમ પાંડે ફરી એકવાર સમાચારમાં છે. તાજેતરમાં જ પૂનમને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તેણે ખૂબ જ રિવીલિંગ લુક કેરી કર્યો હતો. આ લુકને કારણે તે હાલ ખૂબ જ ચર્ચામાં છે.

અભિનેત્રીનો આ લુકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકોએ આ વીડિયો પર ખૂબ જ વિચિત્ર કમેન્ટ્સ કરી છે, જ્યારે કેટલાક લોકોએ શરમ અનુભવી છે. કોન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડેનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પૂનમ પાંડેનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ ઓફ શોલ્ડર ડ્રેસની સ્ટાઇલ એટલી ડીપનેક હતી કે પૂનમના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. વીડિયો જોઇને ક્યાંક એવું પણ લાગી રહ્યુ છે કે આ આઉટફિટમાં પૂનમ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી. જો કે, તેનામાં આત્મવિશ્વાસની કમી નહોતી દેખાઈ. પૂનમ પાંડેનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina