લાલ બિકી અને ખુલ્લા વાળમાં સમુદ્ર કિનારે મસ્તી કરતી જોવા મળી અક્ષય કુમારની પૂર્વ પ્રેમિકા

ઓહોહો અક્ષય કુમારની પ્રેમિકા 45 વર્ષની ઉંમરે પણ બિકીમાં ધૂમ મચાવે છે, જુઓ લેટેસ્ટ તસવીરો

બોલીવુડના કલાકારો પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને વેકેશન પર જતા જોવા મળી રહ્યા છે, એવામાં 45 વર્ષની અક્ષય કુમારની પૂર્વ પ્રેમિકા એવી અભિનેત્રી પૂજા બત્રા પણ હાલના દિવસોમાં પતિ નવાબ શાહ સાથે ગોવામાં વેકેશનની મજા માણવા પહોંચી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

પૂજા બત્રા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, છતાં પણ તે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. પૂજા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

પૂજાએ પોતાના વેકેશનની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો અંદાજ એકદમ કાંતિલાના લાગી રહ્યો છે. પૂજાએ લાલ પહેરીને પણ તસવીર શેર કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. પૂજા લાલ અને પ્રિન્ટેડ શ્રગ પહેરીને બોટ પર ઉભા રહીને પોઝ આપી રહી છે. ચાહકોએ તેની આ તસ્વીર ખુબ પસંદ કરી છે અને કમેન્ટ્સ પણ મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

જણાવી દઈએ કે પૂજાએ વર્ષ 2002 માં ઓર્થોપેડિક સર્જન સાથે લગ્ન કર્યા હતા, લગ્નના અમુક વર્ષો પછી વર્ષ 2011માં બંન્ને અલગ થઇ ગયા હતા, જેના પછી તે નવાબ શાહ સાથે રિલેશનમાં આવી અને બંનેએ વર્ષ 2019માં આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. હાલ પૂજા પતિ સાથે વિવાહિત જીવન જીવી રહી છે અને તેની સાથે તે ખુબ જ ખુશ છે. નવાબ શાહના પણ પૂજા સાથે આ બીજા લગ્ન છે, તેની પહેલી પત્નીથી તેના બે બાળકો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

જણાવી દઈએ કે જ્યારે અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેની સૌથી પહેલી મુલાકાત પૂજા સાથે જ થઇ હતી. પૂજા તે સમયે એક સુપર મૉડલ હતી. અક્ષય પૂજાની મદદથી ફિલ્મી પાર્ટીઓમાં પણ જતા હતા, કહેવામાં આવે છે કે ફિલ્મોમાં આવતા પહેલા જ અક્ષય અને પૂજા રિલેશનમાં આવી ગયા હતા, તે સમયે બંનેના અફેરની ખુબ ચર્ચાઓ ચાલી હતી. પણ અક્ષયને સ્ટારડમ મળતા જ તે પૂજાથી અલગ થઇ ગયા.

Krishna Patel