કોર્સેટ ટોપ અને લેધર પેન્ટમાં શ્વેતા તિવારીની દીકરી પલકનો ગજબનો હોટ લુક, ફિગર જોઈને લટ્ટુ થઇ જશો

ન દેખાવાનું સાફ સાફ દેખાઈ રહ્યું છે, ફેન્સ બોલ્યા આ જાણી જોઈને ફિગર દેખાડે છે, શ્વેતા તિવારીની દીકરી હોંશ ઉડાવી દે એવું બોલ્ડ ટોપ પહેર્યું

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ઘણી ખૂબસુરત છે અને તે તેના ગ્લેમરસ લુક્સ અને ફિટનેસને કારણે ઘણી ચર્ચામાં પણ રહેતી હોય છે. ગત દિવસોમાં પલક તેની લવ લાઇફને લઇને ચર્ચામાં આવી હતી.

પલકનું નામ સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે જોડાયુ હતુ. આ ખબરોમાં કેટલીક હકિકત છે તે તો સ્ટારકિડ્સ જ જણાવી શકે છે. પલક જલ્દી જ તેનું બોલિવુડ ડેબ્યુ કરવાની છે,

પણ આ પહેલા બિજલી ગીતથી તે લોકોના દિલોમાં તેની સારી એવી ઓળખ બનાવી ચૂકી છે. પલકનું આ ગીત જોતજોતામાં જ વાયરલ થઇ ગયુ હતુ. જેના પર ઘણા સ્ટાર્સ પણ ઝૂમતા જોવા મળ્યા હતા. આ ગીતના હિટ થયા બાદ પલકના કપડા દિવસેને દિવસે નાના થઇ રહ્યા છે.

જેનું સબૂત હાલમાં પલકની સામે આવેલી લેટેસ્ટ તસવીરો છે. પલક હાલમાં સ્ટાઇલિશ અવતાર સાથે સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેણે કોર્સેટ ટોપ અને લેધર પેન્ટ પહેર્યુ હતુ. પલક સતત ટાઇટ અને રીવિલિંગ કપડા પહેરી તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

હાલમાં સામે આવેલી પલકની તસવીરોમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળઈ રહ્યો છે. આ તસવીરો પર તેના ચાહકો દિલ ખોલી કમેન્ટ કરી રહ્યા છે અને તેને લાઇક પણ કરી રહ્યા છે. પલકે જે કોર્સેટ ટોપ પહેર્યુ હતુ તે એટલું નાનુ અને ડીપનેક સ્ટાઇલમાં હતુ કે તેના ક્લીવેજ પણ દેખાઇ રહ્યા હતા. જો કે, આ આઉટફિટમાં તે એટલી હોટ લાગી રહી હતી કે ચાહકોને કડકડતી ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Insta Bollywood (@bollyinstareel)

પલકે વાઇન કોર્સેટ ટોપ સાથે બ્રાઉન લેધર પેન્ટ કેરી કર્યુ હતુ. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને એક પર્સ પણ કેરી કર્યુ હતુ. આ લુકમાં પલકને જોઇ પેપરાજી પણ પલકની પ્રશંશા કરી રહ્યા હતા. એક યુઝરે પલકના આ લુક પર કહ્યુ કે, ઘણી પ્રેમાળ લાગી રહી છે તો કેટલાકે અભિનેત્રીની પતલી કમરની તારીફ કરી. જણાવી દઇએ કે, કેટલાક સમય પહેલા પલક તિવારી સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી હતી. બંનેએ પેપરાજીને જોઇને પોતાનો ચહેરો છૂપાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

ત્યારથી બંનેના રિલેશનશિપમાં હોવાની ખબર ઉડી હતી. જો કે, બંનેમાંથી કોઇએ પણ તેમના રિલેશનશિપને લઇને ઓફિશિયલ પુષ્ટિ નથી કરી. વાત કરીએ, પલકના કરિયરની તો તે થોડા સમય પહેલા બીજલી ગીતમાં જોવા મળી હતી. આ ગીત સુપરહિટ રહ્યુ હતુ. તે બાદથી લોકો તેને બીજલી ગર્લ કહેવા લાગ્યા છે.જલ્દી જ હવે તે બોલિવુડમાં પગ મૂકવાની છે. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં તે નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina