ઉફ્ફ મોમેન્ટનો શિકાર સંસ્કારી અભિનેત્રીની લાડલી, એવું લૂઝ ટોપ પહેર્યું કે વારંવાર નીચે સરકતું રહ્યું….
સલમાન ખાન સ્ટારર ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી બોલિવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ પલક તિવારી (Palak Tiwari) અવાર નવાર ચર્ચામાં રહે છે. પલક આ ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ ઘણી ચર્ચામાં રહી હતી. ત્યારે એક વખત પલક એવું રિવીલિંગ ટોપ પહેરી પહોંચી હતી કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ. પલકનું ટોપ સરકી રહ્યુ હતુ અને તે તેને ઠીક કરતી કેમેરામાં કેદ થઇ હતી. જો કે, આ લુકમાં પલક ગોર્જિયસ અને હોટ લાગી રહી હતી.
પલક અવાર નવાર તેના ગ્લેમરસ લુક અને અદભૂત ફોટોશૂટને કારણે લાઇમલાઇટમાં રહે છે. પલક તિવારી ‘કસૌટી ઝિંદગી કી’થી ઘર-ઘરમાં જાણીતી બનેલી શ્વેતા તિવારીની દીકરી છે. પલક આ પહેલા તેના વીડિયો ગીત ‘બિજલી’ને લઈને ઘણી ચર્ચામાં આવી હતી. જેમાં તેની સાથે સિંગર હાર્ડી સંધુ જોવા મળ્યો હતો. પલકના આ ગીતે લોકોના દિલ જીતી લીધા હતા.
શ્વેતા તિવારીની જેમ તેની પુત્રી પલક પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના બોલ્ડ લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.પલક ટૂંક સમયમાં ધ વર્જિન ટ્રી અને રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટરમાં જોવા મળશે. આ સિવાય પલક બીજા એક કારણોસર પણ ચર્ચામાં છે,
તે છે બોલિવુડના નવા સૈફ અલી ખાનનો દીકરા ઈબ્રાહિમ અલી ખાન. પલક અને ઇબ્રાહિમ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ અફવાઓ જોર પકડી રહી છે. એક વીડિયો પર ટિપ્પણી કરીને, એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો હતો કે તેણે પાછલા દિવસે પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાનને એકબીજાને કિસ કરતા જોયા હતા.
જ્યારથી યુઝરની આ કોમેન્ટ સામે આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી, આ પહેલા પણ બંને પેપરાજીને સાથે સ્પોટ કરી ચૂક્યા છે.
View this post on Instagram