જ્યોતિષ શાસ્ત્ર

પૈસાની તંગી દૂર કરવા મોરપીંછનો આ રીતે ઉપયોગ કરો પછી જુઓ ચમત્કાર

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિશાસ્ત્રનું જીવનમાં ખુબજ મહત્વ હોય છે.જ્યારે પણ માનવી તેનું નવું ઘર બનાવે ત્યારે તેનું વાસ્તુ પૂજન કરવું જરૂરી છે. જેથી કરીને તેને કોઈપણ પ્રકારની તકલીફ થતી નથી. જ્યોતિશાસ્ત્ર ભવિષ્ય અંગેની ઘટનાનું સૂચન કરે છે. આ શાસ્ત્રોમાં શુભ ચિહ્નન, ચિત્રો અને કેટલીક વસ્તુનો ઉલ્લેખ કરેલ છે. તેમાંથી એક મોરપીંછ પણ છે. તો મોરપીંછના ઉપયોગ વિષે જાણીએ.

તમારું અટકેલું કાર્ય સરળ થઇ જશે:

ભગવાન શ્રીકૃષ્ણુનું પ્રિય મોરપીંછ શુદ્ધ ગણાય છે. તમે કોઈપણ કાર્યો લાંબા સમયથી કરતા હશો તે કાર્ય મોરપીંછ રાખવાથી ટૂંક સમય પૂર્ણ થઇ શકે. તમારા રૂમમાં ઇસ્ટ-સાઉથઇસ્ટ બાજુ રાખવાથી ફાયદો થાય છે.

Image Source

દુશમન બની જશે મિત્ર :

મોરપીંછને પવિત્ર ગણવામાં આવેછે તેનાથી માણસને સારા વિચારો આવે છે. તમારે જે કોઈ પણ સાથે  દુશમનાવટ હોય  તેના નામનું મોરપિંછી સાથે રાખવાથી તમારા  અને તેના વચ્ચે અણગમા દૂર થશે.

તમારે રૂપિયાની અછત આવશે નહિ:
તમે આર્થિક તકલીફથી પીડિત છો, તો તમે તમારી ઓફિસ-રૂમમાં સાઉથ-ઇસ્ટ ખૂણામાં મોરપીંછ રાખવાથી તમારી તકલીફ દૂર કરીશકાય. તમારા રૂપિયા ક્યાંય પણ રોકાયા હશે તે વહેલી તકે મળીજશે. તમારે કોઈપણ ધંધો કરવા માટેની વસ્તુ પણ તમને વહેલી તકે મળી જશે.

તમારે વાસ્તુદોષથી બચવા માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મોરપીંછ અને ગણેશ રાખવા અનિવાર્ય છે. આવું કરવાથી તમારા ઘરની વસ્તુ વાસ્તુના પ્રમાણમાં ગોઠવેલના હોય તોપણ તમને તકલીફ નહિ પડે.

મોરપીંછ રાખવાથી છોકરાઓ સારી રીતે અભ્યાસ કરી પરીક્ષામાં અવ્વ્લ નંબરે પાસ થશે.

Image Source

મોરપીંછના ફાયદા:

મોરપીંછ ઘરમાં રાખવાથી સુખ-શાંતિ મળે છે, મોરપીંછને ઘરના દક્ષિણ-પૂર્વ ભાગમાં રાખવાથી અનેક લાભ થાય છે.

એવું માનવામાં આવેછે કે મોરપીંછ ઘરમાં રાખવાથી સાપ આવતા નથી.

વ્યક્તિ પોતાની સાથે મોરપીંછ રાખે તો તેની સાથે ખરાબ પ્રવુતિ થતી નથી.

મોરપીંછને માથા ઉપર લગાડવાથી વિદ્યા વધે છે.

ઘરના મુખ્ય દ્વાર પર લગાડવાથી ખરાબ પ્રવુતિ થતી નથી.

બાળક જન્મે ત્યારે તેને તાવીજમાં મોરપીંછ પહેરવાથી ખરાબ નજર લગતી નથી.

આયુર્વેદમાં પણ મોરપીંછને દમ, લકવા અને વાંજીયાપણા માટે ઉપયોગી ગણવામાં આવ્યો