એક ઘૂસપેઠિયાના કારણે આ 20 નોર્મલ તસવીર બની ગઈ સુપર ફની અને ડબલ મજેદાર

એક પણ તસ્વીર મિસ ન કરતા.. નહિ તો અફસોસ થશે

દેખવામાં આવે તો આ તસવીરોમાં કોઈ સમાનતા નથી. બધી તસવીર બીજી તસવીરોથી અલગ છે. તો પણ એમાં એક વાત છે જે મજેદાર છે. દરેક તસવીરમાં કંઈક એવી છે જેને એ તસ્વીરમાં હોવું જોઈએ નહિ પરંતુ તસવીરમાં જો તે ના હોય તો તસવીર ખાસ કહેવાય નહિ. બધી તસવીરોને તમે જાતે જુઓ અને તે શોધો જેણે એક સામાન્ય તસવીરને ખાસ બનાવી દીધી.

1. હું જરાક બીજી બાજુ ફરવા શું ગયો તે મારી જગ્યા લઇ લીધી.

2. બધાને વિટામિન Dની જરૂર પડે છે.

3. ટેગ ના હોય તો ખબર પણ ના પડે.

4. સાચુ કયુ અને ખોટુ કયુ?

5. બેટમેનનો બોડીગાર્ડ, સુપરમેન.

6. પ્રાકૃતિક પેપ્સી

7. શોધીને બતાવો તો માનું.

8. એકલા દૂધ પીવામાં મજા નતી આવતી.

9. તમારી પસંદના કુતરાની તસવીર લગાવો.

10. લેપટોપના જોડે રહીને આ પણ એક દિવસ લેપટોપ બની જશે.

11. મને કોઈ શોધી નહિ શકે.

12. જયારે ઘરવાળા સાથે લઈને જવાની ના પાડે.

Patel Meet