મનોરંજન

મિસ્ટ્રી બોય સાથે બિકી પહેરી સ્વિમિંગ પુલમાં ઉતરી નોરા ફતેહી, જુઓ વીડિયો

નોરા ફતેહી આ કોની જોડે પુલમાં આવી નજર? બિકીમાં દેખાઈ…પર્સનલ વીડિયો થયો વાયરલ

બોલિવુડની દુનિયામાં બોલ્ડ અવતાર અને ડાંસિંગ મૂવ્સ માટે મશહૂર અભિનેત્રી નોરા ફતેહી ઘણીવાર કોઇના કોઇ કારણે ચર્ચામાં રહેતી હોય છે.

ઘણા ઓછા સમયમાં નોરાએ ફિલ્મી દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી સનસની મચાવનારી અભિનેત્રીએ ફરી એકવાર ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. હાલમાં જ નોરાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને લોકો હેરાન છે.

 

View this post on Instagram

 

A post shared by NORA FATEHI 💛 (@norafatehi_cosmo)

નોરા આ વીડિયોમાં એક વ્યક્તિ સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેના લાજવાબ અંદાજને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. નોરા વીડિયોમાં તેના મિત્ર સ્ટીવન રોય થોમસ સાથે જોવા મળી રહી છે. નોરાએ તેના વાળને બનમાં કેરી કર્યા છે. સાથે જ મેકઅપ પણ કર્યો છે. આ વીડિયોને જોઇ ચાહકો અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

નોરા ફતેહીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેણે ઓફ શોલ્ડર બિકી પહેરી છે. બિકીમાં નોરા ચાહકોનું દિલ જીતી રહી છે. તમને જણાવી દઇએ કે, આ દિવસોમાં નોરા કોઇ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. નોરાનો હાલ વાયરલ થઇ રહેલ વીડિયો થોડો જૂનો લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by nora fatehi❣️ (@nora_fatehi.__)

તમને જણાવી દઇએ કે, આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોઇને લોકો નોરાની પ્રશંસા કરતા થાકતા નથી. આ વીડિયોને નોરાના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, નોરા ઘણીવાર સ્ટીવન રોય થોમસ સાથે નજર આવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi Hot (@noraholicss)

નોરાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે તે “ભૂજ : ધ પ્રાઇવડ ઓફ ઇન્ડિયા”માં જોવા મળી હતી. આ વીડિયોમાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી. નોરાએ બોલિવુડમાં ઘણા સુપરહિટ આઇટમ નંબર આપ્યા છે, જેમાં દિલબર, સાકી સાકી અને ગરમી જેવા ગીતો સામેલ છે.