હે ભગવાન..આ શું જોઈ લીધું? ! નોરા ફતેહીએ પહેર્યો એવો ડ્રેસ કે રસ્તા વચ્ચે જ સરકવા લાગ્યો, એડજસ્ટ થયો માંડ માંડ

ન દેખાડવાનું દેખાડી દીધું…ફેન્સે આંખો બંધ કરી દેવી પડી આ 7 PHOTOS જોઈને

કેનેડાથી આવેલી ડાન્સર કવિન નોરા ફતેહીની સુપર હોટ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ બધી નવી તસ્વીરોમાં નોરા ફતેહી વ્હાઇટ ડ્રેસમાં પાપારાઝીની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.

નોરા ફતેહી જ્યાં પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે ત્યાં જ્યારે પણ તે બહાર નીકળે છે તો પાપારાઝી તેની એક પણ મોમેન્ટ મિસ નથી કરવા માંગતા. બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેના ડાંસ અને અભિનય ઉપરાંત તેની ફેશન સેંસ અને સ્ટાઇલ માટે જાણિતી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરોને લઇને છવાઇ જતી હોય છે.

હાલમાં જ નોરાની કેટલીક તસવીરો સામે આવી છે, જે હાલ ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં નોરાનો લુક જોઇ ચાહકો પાગલ થઇ ગયા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ અત્યારે અભિનેત્રી પાસે આ કામની કોઇ કમી નથી. તેની ફેન ફોલોઇંગ રોજ હજારોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધી રહી છે અને

નોરાના ફેન્સ પણ તેનો એકપણ પ્રોજેક્ટ મિસ કરવા નથી માંગતા. એક્ટ્રેસની રિસેન્ટ મુવી ભૂજ- ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર રિલિઝ થઇ હતી. જો કે આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા રાખવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

નોરાના લુકની વાત કરીએ તો, નોરાએ વ્હાઇટ કલરનો હદથી વધારે બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. નોરાએ શરમને નેવે મૂકી ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ બોલ્ડ ડ્રેસમાં તેના ક્લીવે સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ બોડી હગિંગ ડ્રેસમાં નોરાનો કાતિલાના લુક જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood | Filmy Toli (@filmytoli)

નોરાએ તેના આ લુકને મિનિમલ મેકઅપ, ઓપન હેર અને મિનિમલ જ્વેલરીથી કંપલીટ કર્યો છે, આ દરમિયાન તેણે હીલ્સ કેરી કરી છે. નોરા મુંબઇના રસ્તા પર કાતિલાના અને બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. ચાહકો તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Maya🌸 (@norafatehi_arabfc)

હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi_69)

નોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની 31 મિલિયન ફોલોઅર્સ છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે. હાલમાં જ નોરાની “ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મ રીલીઝ થઇ છે, જેમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

YC