નોરાએ બોડીકોન ડ્રેસમાં સોશિયલ મીડિયા પર વરસાવ્યો કહેર, થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં ટોન્ડ લેગ્સ કર્યા ફ્લોન્ટ

જાળીદાર સ્લિટ ડ્રેસમાં ન દેખાવાનું દેખાઈ ગયું, 7 વાયરલ તસવીરો જોઈને અરમાન ખુશ થઇ જશે

નોરા ફતેહી તેની ડાંસિંગ સ્કિલ્સ માટે ખૂબ જ જાણિતી છે. નોરા જયારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે આગ લગાવી દે છે. પરંતુ તેના હુસ્નની પણ ખૂબ પ્રશંસા થાય છે. એકવાર ફરી નોરા ફતેહીએ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે જરા હટકે ટાઇપના ફેશનમાં કહેર વરસાવતી જોવા મળી રહી છે. તેનો આ અંદાજ એકદમ અલગ જ નજર આવી રહ્યો છે.

નોરા બોલિવુડ ઇન્ડસ્ટ્રીની અદાકારા છે, તેના તાજેતરના લુકની વાત કરીએ તો, તેણે ખૂબસુરત ડ્રેસ પહેર્યો છે, આ ડ્રેસમાં તે ઘણી અપીલિંગ લાગી રહી છે. તે આ આઉટફિટમાં કહેર વરસાવી રહી છે. તેણે બેજ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેમાં બંને બાજુ હાઇ સ્લિટ છે. આ તસવીરોમાં તેના ટોન્ડ લેગ્સ હાઇલાઇટ થઇ રહ્યા છે. તેનો અંદાજ ઘણો નિરાલો લાગી રહ્યો છે. નોરા ફતેહીનો આ ડ્રેસ પૂરી રીતે રગ્ડ છે. ઉપરથી નીચે સુધી નોરાની બોડીને ફાટેલા ડ્રેસે કવર કરી છે. આ સાથે જ તે બોલ્ડ પોઝ પણ આપી રહી છે.

નોરાએ આ ફોટોશૂટ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યુ છે. જેમાં તે બોડીકોન ડ્રેસમાં ઘણી બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી છે. નોરાએ તેના આઉટફિટને ક્લોથિંગ બ્રાંડ Vaishai S Couture થી પિક કર્યો હતો. જે એક રીતનો કોર્ડેડ સિલ્ક સ્લિટ ડ્રેસ હતો. હસીનાના આ ડ્રેસમાં મોટી મોટી દોરીઓને સ્ટિચ કરવામાં આવી હતી. નોરાએ ઓફ વ્હાઇટ કલરની બિકી પર આ વન શોલ્ડર ડ્રેસને પહેર્યો હતો. જેમાં થાઇ હાઇ સ્લિટ આપવામાં આવી હતી.

નોરા આ લુકમાં તેના ટોન્ડ લેગ્સ ખૂબ જ ફ્લોન્ટ કરી રહી હતી. નોરાના આ ડ્રેસને બંને સાઇડથી વેસ્ટલાઇનથી કટ આપવામાં આવી હતી. જેને કારણે આ લુક ઘણો બોલ્ડ લાગી રહ્યો હતો. આ જાળીદાર ડ્રેસ સાથે નોરાએ હાથમાં બ્રેસલેટ અને કડા પહેર્યા હતા. ત્યાં મેકઅપ માટે પીચ લિપ્સ, રોઝી બ્લશ્ડ ચીક્સ, કોહલ્ડ આઇઝ, ડાર્ક આઇ બ્રો અને વાળને સાઇડ પાર્ટેડ કરતાા લાઇટ કર્લ્સમાં ખુલ્લા રાખ્યા હતા.

નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે.

નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.

બોલિવુડની જાણિતી ડાંસર અને અભિનેત્રી નોરા ફતેહી તેના જબરદસ્ત ડાંસ મૂવ્ઝ માટે જાણિતી છે. નોરા તેની તસવીરો અને વીડિયોને લઇને અવાર નવાર ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. નોરાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. અવાર નવાર તેની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. નોરાના સ્ટેપ ચાહકો સાથે સાથે સેલેબ્સને પણ ઘણા પસંદ આવે છે.

નોરા આ દિવસોમાં તેના બોલ્ડ ફોટોશૂટને લઇને ઘણી ચર્ચામાં છે. ત્યાં નોરાનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇ બધા હેરાન છે. નોરાએ સેલ્ફી લેતા બાથરૂમમાં વીડિયો ઉતાર્યો છે. ચાહકો આ વીડિયો પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

ત્યાં જ આ વીડિયોમાં બીજી બાજુ નોરા બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે. નોરાનો આ બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. નોરાની સ્ટાઇલ બધાથી અલગ છે. તે તેની અદાઓથી અને બોલ્ડ અંદાજથી ચાહકોને પાગલ કરી દે છે. તમને જણાવી દઇએ કે, નોરાનો આ વીડિયો જૂનો છે.

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેની સુપર હિટ તસવીરો અને તેના ધમાકેદાર ડાંસ મૂવ્સ માટે જાણિતી છે. નોરા તેની બોલ્ડ અદાઓથી ચાહકોને દીવાના બનાવતી રહે છે. હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા ફતેહીની સ્ટાઇલ અને અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે. નોરા ફતેહી તેના હુસ્નથી આગ લગાવી દે છે.

નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે. નારાની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ જતી હોય છે અને ચાહકો તેની તસવીરો અને વીડિયો પર ખૂબ જ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા પણ આપતા હોય છે.

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. થોડા સમય પહેલા રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી.

તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો (Instagram Video and Photos) શેર મુક્તિ હોય છે. અત્યારે તેણે ફરી એક વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી છે જેથી તે ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલાં તેણે મીડિયા સામે વ્હાઇટ કલરનાં કર્વ કટ ડ્રેસમાં પોઝ આપ્યા હતાં. આ જ ડ્રેસમાં તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર શેર કરવાની સાથે વાયરલ થઇ ગઇ છે.

Bollywood Dance Queen ગોર્જિયસ ડીવા નોરા ફતેહી તેની સુપર સિઝલિંગ સ્ટાઇલ અને ફેશન સેંસ માટે જાણિતી છે. નોરાની સ્ટનિંગ તસવીરો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જેને જોઇને ચાહકોના શ્વાસ પણ થમી જાય છે. નોરા હાલમાં મશહૂર ડિઝાઇનર્સ અબૂ જાની અને સંદીપ ખોસલા સાથે મળી તેમની પહેલી ફેશન ફિલ્મનો ભાગ બની છે. નોરાએ તેના શૂટનો BTS વીડિયો અને તસવીરો પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi Hot (@noraholicss)

નોરાની તસવીરો જોઇને એ કહેવુ ખોટુ નહિ હોય કે તે કોઇ અપ્સરા લાગી રહી છે. નોરાની તસવીરો અને વીડિયોમાં જોઇ શકાય છે કે તેણે ડીપ પ્લજિંગ નેકલાઇન બ્રાલેટ અને થાઇ હાઇ સ્લિટ લહેંગો પહેર્યો છે, જેમાં તે હુસ્નની મલ્લિકા લાગી રહી છે. તે આ વીડિયો અને તસવીરોમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. નોરાની બ્રાલેટ પર ચિકનકારી અને સીક્વેન ગોટા પટ્ટી અને મીરર વર્ક થયેલુ છે. નોરાના લહેંગા પર પણ બ્રાલેટને મેચિંગ ચિકનકારી અને સીક્વેન ગોટા પટ્ટી અને મીરરનું ખૂબસુરત વર્ક નજર આવી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi Hot (@noraholicss)

નોરાએ તેના સુપર સ્ટનિંગ લહેંગા સાથે હૈવી નેકલેસ પણ કેરી કર્યુ છે. ત્યાં અભિનેત્રીએ તેના નેટના દુપટ્ટાને શોલ્ડર પર ડ્રેપ કર્યો છે. નોરાના આ વીડિયો પર ચાહકો તાબડતોડ રિએક્શન આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ કે, નોરા હુસ્નની મલ્લિકા લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi Hot (@noraholicss)

કેટલીક તસવીરોમાં નોરાના માથા પર તાજ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં નોરાનો કાતિલાના લુક જોવા મળી રહ્યો છે અને તે અલગ અલગ પોઝ પણ આપી રહી છે. નોરાએ મેકઅપ બેસને ગ્લોસી રાખ્યો છે અને લાઇટ શિમરી આઇશેડો સાથે તેણે બ્રાઉન લિપસ્ટિક લગાવી છે. જે તેના આઉટફિટને કોમ્પ્લિમેન્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi sexy (@nora_fatehi145)

નોરા વીડિયોમાં અલગ અલગ પોઝ આપી મિરર સેલ્ફી લેતા પણ જોવા મળી રહી છે.બોલિવુડની ડાંસિંગ ક્વિન અને અભિનેત્રી નોરા ફતેહી સોશિય મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા ફતેહીની સ્ટાઇલ અને અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi sexy (@nora_fatehi145)

નોરા ફતેહી તેના હુસ્નથી આગ લગાવી દે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi sexy (@nora_fatehi145)

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi Hot (@noraholicss)

ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi Hot (@noraholicss)

Shah Jina