સલમાન ખન્ના શોની અભિનેત્રી કેમેરા સામે કપરા ઉતારવા લાગી, પછી એવું એવું કર્યું કે ઉફ્ફ્ફ ભલભલાને ખરાબ વિચારો આવશે

‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી નિક્કી તંબોલી અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સલમાન ખાનના શો બિગબોસ બાદ તે રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. નિક્કી અવાર નવાર તેની હોટ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

ત્યારે હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કેમેરા સામે જ કપડા ચેન્જ કરે છે અને આ જોઇ ચાહકો વચ્ચે બૂમરાણ મચી જાય છે. આ વીડિયોમાં પહેલા તો નિક્કી નાઇટસૂટમાં જોવા મળે અને પછી તે કેમેરા સામે કપડા ચેન્જ કરી પોતાનો એવો જબરદસ્ત બોલ્ડ અવતાર બતાવે છે કે જોઇને કોઇ પણ હક્કાબક્કા રહી જાય. નિક્કીના બીજા લુકની વાત કરીએ તો, તેણે સાડી પહેરી હતી પણ તેની સાડીમાં બોલ્ડનેસનો તડકો પણ હતો.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

આઇસ બ્લૂ કલરની સાડીમાં નિક્કીએ બિકી બ્લાઉસ કેરી કર્યો હતો. તેણે ખભા પર પાલવને એકદમ પ્લીટ્સ બનાવી સાડી ટ્રેપ કરી હતી. જેને કારણે તેનું સ્લિમ ફિગર ખૂબ જ સરળતાથી ફ્લોન્ટ થઇ રહ્યુ હતુ. નિક્કીએ ડાર્ક બેરી લિપસ્ટિક સાથે વાળનો ટ્વિસ્ટેડ સ્ટાઇલમાં બેક કોમ્બ કર્યા હતા. નિક્કીની વેટ હેરસ્ટાઇલ સેસી લુક આપી રહી હતી. જણાવી દઇએ કે, નિક્કી બિગબોસમાં આવ્યા બાદ ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ છે અને તે બાદથી તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

આ શો પછી નિક્કી શો ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી હતી જેમાં ફેન્સને તેનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. નિક્કી તંબોલીના મ્યુઝિક વિડિયો પણ આવતા હોય છે. બિગબોસનો ભાગ બનતા પહેલા, નિક્કી તંબોલીએ વર્ષ 2019માં તમિલ ફિલ્મ કંચના 3માં કામ કર્યું હતું.જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મોમાંની એક છે. આ સિવાય નિક્કીએ બે તેલુગુ અને એક અન્ય તમિલ ફિલ્મ પણ કરી છે. બિગબોસ 14થી નિક્કી તંબોલીનું નસીબ ચમક્યું છે. તેને શો પછી જ કામ મળવા લાગ્યું અને હવે તેને કામમાંથી સમય નથી મળતો. નિક્કીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Shah Jina