લાઇફ જેકેટ વગર પિંક બિકિનીમાં મસ્તી કરતી અને ફિગર દેખાડતી હતી મળી પ્રિયંકા, વિદેશી પતિએ સમુદ્ર વચ્ચે મારી દીધો ધક્કો, પછી થઇ જોવા જેવી
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ગ્લેમરની દુનિયાના સૌથી ફેમસ કપલ્સમાંના એક છે. બંને ઘણીવાર મસ્તી કરતા જોવા મળે છે. પ્રિયંકા ચોપરા જ્યારે મિયામીમાં રજાઓના દિવસો વીતાવી રહી હતી ત્યારના કેટલાક મસ્તીભરી પળોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. પ્રિયંકાના 37માં જન્મદિવસ પર પતિ નિક જોનાસે તેને દરિયામાં ધક્કો માર્યો હતો અને આ દરમિયાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. પ્રિયંકા ચોપરા તેનો 37મો જન્મદિવસ મિત્રો અને પરિવાર સાથે મિયામીમાં બોટ પર સેલિબ્રેટ કરી રહી હતી
ત્યારે પતિ નિકે તેને દરિયામાં ધકેલી દીધી. પ્રિયંકા બોટ પર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. આ પહેલા પણ એકવાર પ્રિયંકાની સિગારેટ પીતી તસવીર પણ વાયરલ થઈ હતી. જે બાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી. તે દરમિયાન જ્યારે પ્રિયંકા પાણીમાંથી બહાર આવી ત્યારે તે લાઈફ જેકેટ પહેરેલી જોવા મળી હતી. આ પાર્ટીમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા સાથે પરિણીતી ચોપરા પણ હાજર રહી હતી. ઘણા લોકોએ તેની બર્થડે પાર્ટીનો આનંદ ઉઠાવ્યો હતો.
જણાવી દઇએ કે, આ વર્ષે એટલે કે 2022માં પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈના રોજ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ બર્થડે પાર્ટીની ઘણી તસવીરો પણ સામે આવી હતી. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 2018માં રાજસ્થાનના ઉદયપુરના ઉમેદ ભવન પેલેસમાં પૂરા ધામધૂમથી હિંદુ અને ક્રિશ્ચિયન ધાર્મિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા હતા. બોલિવૂડથી હોલિવૂડની સફર કરી ચૂકેલી પ્રિયંકા ગ્લોબલ આઈકન બની ગઈ છે.
તે ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. તેણે હાલમાં જ ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી, જ્યાં તેણે મહિલાઓ અને બાળકોના અધિકારો તેમજ આબોહવા પરિવર્તન પર વાત કરી હતી. આ કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ તેણે દીકરી માલતી મેરી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. તેણે એમ પણ જણાવ્યું કે તેની પુત્રી સાથે આ તેની પ્રથમ ટ્રિપ છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે નક્કી કર્યું છે કે
View this post on Instagram
જ્યારે તેમની દીકરી 1 વર્ષની થશે, ત્યારે તે દુનિયાને દીકરીનો ચહેરો બતાવશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા હોલીવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. તેની પાસે સિટાડેલ વેબ સિરીઝ છે. તે એન્ડિંગ થિંગ્સ અને ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મીમાં જોવા મળશે. તેની પાસે એક બોલિવૂડ ફિલ્મ પણ છે, જેનું નિર્દેશન ફરહાન અખ્તર કરશે. આમાં તે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરશે.
View this post on Instagram