બ્લેક બ્યુટી : નિયા શર્માએ બ્લેક આઉટફિટમાં આપ્યા કાતિલ પોઝ, ચમકીલી આંખોથી ખુબ કર્યા વાર

વાયરલ તસવીર : નિયા તો નિયા છે હો…બોલ્ડ હુસ્ન દેખાડી ફેન્સને કર્યા ગાંડા, જુઓ

ટીવી અભિનેત્રી નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં થાય છે. દરેકને તેનો સુપર ગ્લેમરસ અવતાર પસંદ આવતો હોય છે. નિયા શર્મા ચાહકોને નિરાશ કરતી નથી અને દરરોજ પોતાનો નવો અવતાર બતાવતી રહે છે. એવામાં નિયા શર્માએ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેને જોયા પછી તમને આશ્ચર્ય થશે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

જમાઈ રાજા, નાગિન અને ઈશ્ક મેં મરજવા જેવા ટીવી શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી નિયા શર્મા તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે હેડલાઇન્સમાં રહી છે. નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

જોકે નિયા શર્મા દરેક વખતે કમાલ કરતી હોય છે પરંતુ આ વખતે તેણે કહેર વરસાવી દીધો છે. કારણ કે આ વખતે તે નજર આવી છે બ્લેક બ્યુટી બનીને અને દરેક લોકો તેમને જોઈને આશ્ચર્ય થઈ જાય છે. થાઈ સ્લીટ લોન્ગ સ્કર્ટ અને બ્લેક બ્રેલેટ.નિયાને જોઈને કોઈ કેવી રીતે નશામાં ન આવે ઉપરથી તેનો કાતિલ અંદાજ.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

હવે જરાક બ્લેક લુકમાં નિયા શર્માની આંખો જુઓ જેનાથી તે જોરદાર વાર કરી રહી છે. શિમરી આંખોમાં તેનો લુક સુપરથી ઉપર લાગી રહ્યો છે. અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો નેટીજેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની રહી છે. તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયાએ તસવીર શેર કરતા એક સુંદર કેપ્શન આપ્યું છે. તે પોતાને ‘મેલીફિસન્ટ’ કહે છે. આ શબ્દનો અર્થ અશુભ હોવા સાથે સંકળાયેલ છે. નિયાને આ આઉટફિટમાં ફેશન એક્સપર્ટને પણ પ્રભાવિત કર્યા છે. અભિનેત્રીની ફેશન સેન્સ આશ્ચર્યજનક છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

તસવીરોમાં નિયા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તસવીર શેર કર્યાના થોડાક સમયમાં જ લગભગ 1 લાખ 80 હજારથી પણ વધારે લાઈક્સ આવી ગઈ હતી. અભિનેત્રી વ્હાઇટ ડેનિમ્સ સાથે બાર્બી ટ્યુબ ટોપ હોય કે મિની સ્કર્ટ સાથે બ્લેક ક્રોપ ટોપ તે તેના ચાહકોને દરેક આઉટફિટથી દીવાના બનાવી દેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયાએ 2010માં ‘કાલી – એક અગ્નિપરીક્ષા’ શોમાં સહાયક ભૂમિકા ભજવીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેણે 2011માં મલ્ટીસ્ટારર શો ‘બહને’માં પણ સહાયક ભૂમિકા ભજવી હતી. નિયા સ્ટાર પ્લસના શો ‘એક હજાર મેં મેરી બેહના હૈ’માં માનવી ચૌધરીની મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી, નિયા ઝડપથી આગળ વધી હતી.

Patel Meet