બોલ્ડ થઇ ‘ભાભીજી ઘર પર હૈ’ની અનિતા ભાભી, યુઝર્સ બોલ્યા – તમારા આ ઉસૂલ આ આદર્શ ક્યાં ગયા મેડમ

સંસ્કારી ટીવી શોની ભાભીનો બોલ્ડ લુક વાયરલ, એવું ફિગર દેખાડ્યું કે ધોળે દિવસે તારા દેખાઈ જશે

નેહા પેંડસેનું નામ નાના પડદાની મશહૂર અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે પોતાના કરિયમાં ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યુ છે. જો કે, ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીનું પાત્ર નિભાવી તે ઘરે ઘરે મશહૂર થઇ હતી. અત્યારે ભલે તે આ શોનો ભાગ નથી, પણ લોકો હવે તેને અનીતા ભાભીના નામથી યાદ કરે છે. ચાહકો નેહાના લુકના દીવાના છે. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તસવીરો અને વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે, જેમાં તે બોલ્ડ લુકમાં નજર આવી રહી છે. તેણે ઓફ શોલ્ડર ડીપનેક ડ્રેસ પહેરી રાખ્યો છે,

જેમાં તે તેનો હોટ લુક ફ્લોન્ટ કરી રહી છે. તેની પ્રેમાળ સ્માઇલ તેની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે. નેહાનો આ અંદાજ ખૂબ જ કાતિલાના લાગી રહ્યો હતો અને તે એકવાર ફરી ચાહકો પર જાદુ ચલાવી રહી છે. તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ- ઉફ્ફ તારા આ ઉસૂલ, આ આદર્શ, કોઇ કામના છે, આ જોન પકડેલા છે. નેહા તેના બોલ્ડ અને બેબાક અંદાજને લઇને પણ ઘણી ચર્ચામાં રહે છે. બધા મુદ્દા પર ખુલીને બોલવાવાળી નેહાએ પોતાનો પ્રેમ પણ ડંકે કી ચોટ પર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

પણ બે બાળકોના પિતા અને છૂટાછેડા લીધેલ વ્યક્તિ સાથે આંધળો પ્રેમ ચાહકોના પલ્લે ના પડ્યો. શાર્દુલ સિંહ વ્યાસ સાથે નેહાની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઇ હતી અને પહેલી નજરમાં જ દિલ હારી ગયેલી અભિનેત્રીએ શાર્દુલ સામે મિત્રતાનો હાથ લંબાવ્યો. મિત્રતા જોતજોતામાં જ પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ 5 જાન્યુઆરી 2020ના રોજ લગ્ન કરી લીધા. શાર્દુલ એક બિઝનેસમેન છે અને તેના બે વાર લગ્ન થઈ ચૂક્યા છે. બંને લગ્ન નિષ્ફળ ગયા બાદ તેણે ત્રીજીવાર નેહા સાથે લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

જો કે, આ વાતથી અભિનેત્રીને ક્યારેય કોઈ ફરક પડ્યો નથી. શાર્દુલને બંને પત્નીઓથી એક-એક પુત્રી છે. જ્યારે ચાહકોએ શાર્દુલ વિશે ટિપ્પણી કરવાનું શરૂ કર્યું, ત્યારે અભિનેત્રી પોતાને રોકી શકી નહીં અને તેણે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો કે શાર્દુલે તેને લગ્ન પહેલા તેના નિષ્ફળ લગ્ન અને બાળકો બંને વિશે જણાવ્યું હતું. નેહાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘હું પણ વર્જિન તો નથી જ અને જો મારા પતિને આનાથી કોઇ વાંધો ન હોય તો મને પણ ન હોવો જોઈએ. શાર્દુલની સ્થૂળતાને લઈને નેહા પેંડસેને ઘણીવાર ટ્રોલર્સનો સામનો કરવો પડે છે.

 

View this post on Instagram

 

A post shared by (@angelnehhapendse)

નેહાના સોશિયલ એકાઉન્ટ પર લોકો તરફથી બોડી-શેમિંગ કોમેન્ટ્સ આવતી રહે છે. અભિનેત્રીએ પણ આ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. નેહા પેંડસેએ સલમાન ખાનના હિટ રિયાલિટી શો ‘બિગ બોસ’ સીઝન 12માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શોમાં નેહાની રમત લોકોને પસંદ પડી હતી. પરંતુ અભિનેત્રી શોમાં લાંબો સમય ટકી શકી ન હતી. ફિલ્મી કરિયરની વાત કરીએ તો, નેહા પેંડસેએ બાળ કલાકાર તરીકે 1999માં આવેલી ફિલ્મ ‘પ્યાર કોઈ ખેલ નહીં’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સની દેઓલની બહેનના રોલમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

15 વર્ષની છોકરીની ફિલ્મી સફર અહીંથી શરૂ થઈ હતી. આ પછી તે તેલુગુ, તમિલ, મલયાલમ અને મરાઠી જેવી ઘણી ભાષાઓની ફિલ્મોમાં જોવા મળી. પરંતુ ‘બિગ બોસ’ પછી નેહાના કરિયરને નવી ઊંચાઈ મળી. નેહા પેંડસે, દાગઃ ધ ફાયર, દેવદાસ, તુમસે અચ્છા કૌન હૈ અને દીવાને જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેણે એકતા કપૂરની સીરિયલ ‘કેપ્ટન હાઉસ’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે સીરિયલ ભાગ્યલક્ષ્મી, હસરતેં, ‘મે આઈ કમ ઈન મેડમ’માં જોવા મળી હતી. તે ‘મે આઈ કમ ઈન મેડમ’માં તેના આધુનિક અને ગ્લેમર અવતારને કારણે ચર્ચામાં રહી હતી. તેણે કપિલ શર્મા સાથે કોમેડી રિયાલિટી શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ પણ હોસ્ટ કર્યો હતો.

Shah Jina