ભોજપુરી હિરોઈનોના ઉલ્લેખ થતા જ જાણે કેટલાય લોકોના દિલની ધડકન અટકી જાય છે. ભોજપુરી સિનેમા અદ્ભુત અને સુંદર હસીનાઓથી ભરપૂર છે. જેમાં કાજલ રાઘવાની, અક્ષરા સિંહ, મોનાલિસા, નેહા મલિક અને નમ્રતા મલ્લા સહિત અનેક સામેલ છે. સુંદર હોવા ઉપરાંત ભોજપુરી હિરોઈનો ઘણી બોલ્ડ પણ છે.
આજકાલ ભોજપુરી સિનેમાની લોકપ્રિય બ્યુટી નેહા મલિકની સુંદરતાનો જાદુ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેના શાનદાર અભિનય સાથે, નેહા મલિક તેના કિલર લુકને કારણે લોકોના દિલો ધડકવાની કોઈ તક ગુમાવતી નથી. નેહા મલિક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને અલગ-અલગ તસવીરો શેર કરીને લોકોના દિલમાં આગ લગાવી દે છે.
ભોજપુરી ક્વીન નેહા મલિક દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને દીવાના બનાવતી રહે છે. નેહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ નેહા મલિકે રિવીલિંગ લેહેંગા ચોલીમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
આ તસવીરોમાં તેના સ્ટાઇલિશ બ્લાઉઝે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતુ. નેહા મલિકનું નામ ભોજપુરી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેના સિઝલિંગ અને હોટ લુકની દરેક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થવા લાગે છે. તસવીરોમાં નેહાને કેમેરાની સામે પતલી કમર ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.
અભિનેત્રીએ લાલ ચમકદાર લહેંગો પહેર્યો છે અને આ સાથે ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો છે. જણાવી દઈએ કે નેહા મલિક ઘણા સમયથી કોઈ મ્યુઝિક આલ્બમમાં જોવા મળી નથી, તેમ છતાં તેણે સોશિયલ મીડિયા પર એક મજબૂત ફેન ફોલોઈંગ જાળવી રાખ્યું છે. નેહા મલિક સુંદરતા અને કમાણીના મામલે ઘણી મોટી ભોજપુરી હસીનાઓ સાથે સ્પર્ધા કરે છે. નેહા મલિક સોશિયલ મીડિયા અને મેગેઝીન શૂટ દ્વારા ઘણી કમાણી કરે છે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં