ટ્રાંસપરન્ટ ટોપ ઉપર ફૂલ લગાવી ઇવેન્ટમાં આવી હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ નતાશા, છૂટાછેડા બાદ જોવા મળ્યો સિઝલિંગ અવતાર

ટ્રાંસપરન્ટ ટોપ ઇવેન્ટમાં આવી હાર્દિક પંડ્યાની Exવાઇફ નતાશા, ઉપર ન દેખાવાનું દેખાઈ જતા ફેન્સ ચોંકી ગયા, કહ્યું શરમ કર, જુઓ તસવીરો

હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ હસીનાએ સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતા પોતાની એકથી એક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, ત્યારે હવે ફરી એકવાર તેનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે જે લાઇમલાઇટમાં છે. નતાશા વાયએસએલ બ્યુટી લોન્ચ ઈવેન્ટમાં ટ્રાન્સપરન્ટ ટોપ સાથે સ્કર્ટમાં પહોંચી હતી.

32 વર્ષિય નતાશાની કિલર સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, તેને જોઇને લાગી રહ્યુ હતુ કે છૂટાછેડા પછી તે વધુ સ્ટાઇલિશ અને બોલ્ડ બની રહી છે. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સર્બિયન મોડલ અને એક્ટ્રેસ નતાશાની આ લુકમાં કિલર સ્ટાઇલ જોવા મળી રહી છે.

નતાશા અવારનવાર પોતાના લુકથી દરેકના હોંશ ઉડાવી દે છે, ત્યારે તે હાલમાં બ્લેક ટ્રાંસપરન્ટ સ્ટ્રેપલેસ ટોપમાં જોવા મળી હતી, જેના પર બે ફૂલો હતા. આ સાથે તેણે પ્લીટેડ સ્કર્ટની જોડી બનાવી છે. નતાશાની આ સ્ટાઇલ હોટનેસથી ભરપૂર છે. નતાશાનું પરફેક્ટ બોડી આ સી-થ્રુ ટોપમાં સુંદર રીતે ફ્લોન્ટ થઇ રહ્યુ હતું.

નતાશાના ટ્રાંસપરન્ટ ટોપ પરના બે ફૂલો બધાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે. નતાશાએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે એક્સેસરીઝમાં લેસ ઈઝ મોરનો ઉપયોગ કર્યો હતો. જે લુકને સુંદર રીતે સંતુલિત કરે છે. તેણે ડાયમંડ ચોકર સાથે મેચિંગ ઇયરિંગ્સ પહેરી હતી. આ ઉપરાંત બ્લેક બેગ સાથે હીલ્સનું કોમ્બિનેશન પણ તેના આઉટફિટ સાથે સારું લાગતું હતું.

જો કે નતાશાના આ લુકને લઇને કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. એક યુઝરે લખ્યું- ‘આ ઉર્ફીથી પ્રેરિત થઈને આવ્યું છે’, બીજા યૂઝરે લખ્યું- ‘શું થઇ રહ્યું છે દરેકના ડ્રેસિંગને’, બીજા યૂઝરે લખ્યું- ‘આ જ આઝાદી નહોતી મળી રહી હાર્દિક સાથે’. એક યુઝરે તો લખ્યું- ‘છૂટાછેડા પછી તે બહુ એક્ટિવ નથી થઈ ગઇ.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Previous Article

દશેરા પર થયો દીકરીનો જન્મ તો દેવી માંની જેમ સજાવી, વીડિયો આંખોમાં આસુ લાવી દેશે

Next Article

આ છોકરીએ ખુલ્લેઆમ ઉતાર્યા કપડા, ઘૂરી-ઘૂરી જોતા રહ્યા લોકો- અંદર છુપાવી રાખ્યુ હતુ સિક્રેટ; લાજ-શરમ વેચી નાંખી! જુઓ

error: Protected Content!