ટ્રેનમાં આ છોકરીએ કરી દીધી એવી હરકત કે… છોકરો રોકતો રહ્યો પણ ના માની અને હોઠ પર હોઠ ચોટાડતી રહી ! વીડિયો થયો વાયરલ

ટ્રેનમાં આ છોકરીને છે કોઈની શરમ? છોકરાએ રોકવાની ટ્રાય કરી તો પણ છોકરી હોઠ પર હોઠ ચોટાડતી રહી ! વીડિયો થયો વાયરલ

ભારતમાં તમને જગ્યાએ જગ્યાએ પ્રેમી જોડા મળી જશે. પછી તે પાર્ક હોય, સિનેમા હોલ હોય કે પછી કેફે…કપલ્સને તમે પાર્ક, ટુરિસ્ટ પ્લેસ, મૂવી પ્લેસ, શોપિંગ મોલ્સ અને કેફેમાં જોતા હશો, બધા પોતાના પ્રેમનો આનંદ લઇ રહ્યા હોય છે અને પોતાની રીતે પ્રેમનો ઇઝહાર કરતા હોય છે. પણ મુંબઇની લોકલ ટ્રેનમાં એક કપલે એવું કર્યુ કે જો તમે પણ શરમથી લાલ થઇ જશો. તેમની આ હરકત ના સભ્ય સમાજ માટે બરાબર છે અને ના કાનૂનની નજરમાં.

સાર્વજનિક જગ્યા પર પોતાના પ્રેમને બધાની સામે ઇઝહાર કરવાની રીત અલગ હોય છે, પણ આવી શર્મશાર કરી દેનારી રીત બિલકુલ બરાબર નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપલ મુંબઇની લોકલ ટ્રેનમાં એક બીજાને કિસ કરતું જોવા મળે છે. એક મિનિટની ક્લિપમાં તમે જોઇ શકે છો કે એક છોકરો-છોકરી ટ્રેનની સીટ પર બેસેલા છે અને તેમની આસપાસ કોઇ યાત્રી નથી દેખાઇ રહ્યુ.

છોકરીએ છોકરાના ખભા પર માથુ ટેકવ્યુ છે અને છોકરો ફોન જોઇ રહ્યો છે. આ દરમિયાન છોકરી છોકરાને કિસ કરવાની કોશિશ કરે છે, છોકરો ના કહે છે પણ છોકરી તેનું સાંભળતી નથી અને તે ગળામાં હાથ નાખી તેને પોતાની તરફ ખેંચી ગાલ પર કિસ કરી લે છે. પછી છોકરો પણ તેને કિસ કરવા લાગે છે.

તે બાદ કપલ મોબાઇલમાં કંઇક જુએ છે અને તે બાદ છોકરી ફરી છોકરાને કિસ કરે છે અને તે પછી છોકરી વારંવાર છોકરાને હોઠ પર કિસ કરતી જાય છે. જો કે, થોડીવાર પછી ટ્રેનની અંદર લોકો આવી જાય છે અને છોકરા-છોકરી ત્યાંથી ઉઠી ચાલી જાય છે.

Shah Jina