દેશી અભિનેત્રી મોનાલિસાએ એવો ડીપ નેક ડ્રેસ પહેર્યો કે ફેન્સમાં બૂમો પડી ગઈ- જુઓ PHOTOS

મોનાલિસાએ ડીપ નેક ટોપ પહેરી ફેન્સને પરસેવો વળાવી દીધો, એવી હોટનેસસ છલકાઈ કે..ઉફ્ફ્ફ

નાના પડદા અને ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસા અવારનવાર પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી લાખો દિલો પર રાજ કરનાર મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સનું પણ ખૂબ મનોરંજન કરે છે. મોનાલિસાનો હોટ અવતાર હોટ ફોટોઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર સનસનાટી ફેલાવી દે છે. આ વખતે પણ ટીવીની ડાયને તેની બોલ્ડ સ્ટાઈલથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.

મોનાલિસાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો સ્ટાઈલ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં મોનાલિસાએ ડીપ નેક ફ્રિલ ટોપ અને યલો કલરનો પ્લાઝો પહેર્યો છે. આ ગેટઅપમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા હેડલાઈન્સમાં રહેતી મોનાલિસાનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

મોનાલિસાની આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે મોનાલિસાની તસવીર પર લખ્યું, “તમે ભોજપુરીની રાણી છો.” મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકોના દિલ પર રાજ કરે છે અને ઇન્સ્ટા પર તેમના માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

મોનાલિસાની આ સ્ટાઈલ તેના ફેન્સને હંમેશા દિવાના બનાવે છે અને ફેન્સ પણ તેના નવા ફોટો અને વીડિયો જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહીં પરંતુ ઘણી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોનાલિસાએ ઘણી હિન્દી ટીવી સિરિયલોમાં પણ પોતાની જ્યોત ફેલાવી છે.

મોનાલિસાનો બોલ્ડ અવતાર ઘણીવાર વાયરલ પણ થાય છે. તમને જણાવી દઈએ કે તેણે 125થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તે ભોજપુરી સિનેમાની સૌથી વધુ ફી લેનાર હિરોઈનોમાંની એક હતી. મોનાલિસા બિગ બોસ 10માં સ્પર્ધક તરીકે પહોંચી હતી. જણાવી દઈએ કે મોનાલિસાની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘બ્લેકમેલ’ છે, જેમાં તે અજય દેવગન અને સુનીલ શેટ્ટી સાથે જોવા મળી હતી.

Shah Jina