વ્હાઇટ સ્ટ્રેપલેસ ડ્રેસમાં મોનાલિસાએ વરસાવ્યો કહેર, પાર્ટીમાં લૂંટી મહેફિલ

સીધી સંસ્કારી મોનાલિસાએ વ્હાઇટ સ્ટ્રેપલેસ ડ્રેસમાં જોરદાર ફિગર દેખાડ્યું, પાર્ટીમાં જેણે જોઈને એને મજા પડી ગઈ હશે હો, જુઓ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દર વખતની જેમ આ વખતે પણ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. તાજેતરમાં તેણે ‘હંગામા ઓટીટી’ની ભવ્ય સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી જ્યાં તે વ્હાઇટ સ્ટ્રેપલેસ મીની ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચતી જોવા મળી હતી.

મોનાલિસાનો આ ઇવેન્ટનો એક વીડિયો અને તસવીરો સામે આવી છે જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. મોનાલિસાનો આ લુક જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. કેટલાક લોકોએ તેને “હોટ ક્વીન” કહી તો કેટલાક લોકોએ તેને “ફેશન દિવા” કહી.

વ્હાઇટ સ્ટ્રેપલેસ ડ્રેસમાં મોનાલિસાનો આ સ્ટાઇલિશ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ખૂબસૂરત બ્રેસલેટ, ખુલ્લા વાળ અને મેકઅપ સાથે મોનાલિસાએ તેના દેખાવને વધુ આકર્ષક બનાવ્યો હતો. આ પોસ્ટને થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

હું પણ મરી જતો તો સારુ હોત... ભારતના હુમલા બાદ બોલ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર, પરિવારના 14 લોકોનો હુમલામાં ખાત્મો

Next Article

દુઃખદ સમાચાર: ચાર ધામ ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા જ 5નાં દર્દનાક મોત, જુઓ તસવીરો

error: Protected Content!