ભોજપુરી સુપરસ્ટાર મોનલિસા ટીવી શો ‘નાગિન’માં જોવા મળી રહી છે. ભોજપુરી ફિલ્મ બાદ મોનાલીસા ટીવીમાં ડેબ્યુ કરવામાં સફળ રહી હતી. મોનાલીસા ભોજપુરી ફિલ્મનું મોટું નામ છે. મોનાલીસાના ડાન્સ બહુજ વાયરલ થયા છે. સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર બહુ જ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅરની સંખ્યા 2 મિલિયનની વધારે છે. આ સફળતા બાદ મોનાલિસાએ નવી ઓડી કાર ખરીદી છે.
ભોજપુરી ફિલ્મ એક્ટ્રેસ મોનાલીસાએ સોશિયલ મીડિયામાં નવી કાર ખરીદવાની ઘોષણા કરી હતી. નવી કાર ખરીદતા તેને એક વિડીયો શેર કર્યો હતો. તેમાં તે કોઈ કલાકાર સાથે મળીને તેની નવી ગાડીના સ્વાગત કરતી નજરે ચડે છે.
મોનાલીસાએ ઇન્સ્ટાગ્રામ પર તેની ખુશી શેર કરતા કહ્યું હતું કે, આ સ્ટાઇલ સાથે આવી છે. સપનું સાચે જ સાચું પડ્યું છે. ત્યારબાદ તેને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. મોનાલીસાએ બ્રાન્ડ ન્યુ ઓડી કારની સાથેની તસ્વીર શેર કરી છે. જેમાં તે તેના પતિ સાથે જોવા મળી રહી છે. જયારે વીડિયોમાં મોનાલીસા અને વિક્રાંત કારનું કવર હટાવતા નજર ચડે છે.
ફોટો જોતા આ કાર Audi Q3 લાગી રહી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 45 લાખ બતાવવામાં આવી રહી છે. આ કાર ઘણી સુવિધાઓથી સજ્જ છે.
મોનાલીસા છેલ્લા ઘણા સમયથી ભોજપુરી ફિલ્મોથી દૂર છે. તે તેનું પૂરતું ધ્યાન સ્ટાર પલ્સ પર આવતો શો ‘નજર’માં જોવા મળશે. આ શોમાં મોનાલીસા ડાયનના રોલમાં છે. જેમાં તેનું નામ મોહના હોય છે. શોમાં મોનાલીસાના રોલે લોકોએ ખુબજ પસંદ કર્યો છે.
View this post on Instagram
Be Your Own Kind Of Beautiful ❤️….. #latenight #goodnight #post #sareelove #bindilove
જણાવી દઈ કે મોનાલિસાને તેની અસલી પહેચાન બોગ બોસના ઘરમાં ગયા બાદજ મળી હતી.આ શો બાદ જ મોનાલિસાને એકતા કપૂરની સિરિયલની ઓફર આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks