મિસ ઇન્ડિયા ઇવેન્ટમાં ભાઈજાન સલમાન ખાનની આ વસ્તુ પહેરીને પહોંચી મલાઈકા અરોરા? પારદર્શક ડ્રેસને લીધે થઇ ટ્રોલ

હદથી પણ વધારે ડીપ હતું મલાઈકાના ડ્રેસ, છતાં પણ ન પહેરી બ્રા….યુઝર્સ બોલ્યા ભાઈજાન સલમાન ખાનની આ વસ્તુ પહેરીને આવી ગઈ

બોલીવુડ અભિનેત્રી અને સુપર મોડલ એવી મલાઈકા અરોરા ગત દિવસોમાં અર્જુન કપૂર સાથે પેરિસ વેકેશન પર પહોંચી હતી. અહીં મલાઇકા અર્જુનના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે પહોંચી હતી. એવામાં પેરિસ પરથી પરત આવ્યા બાદ તરત જ મલાઇકા પોતાના કામમાં લાગી ગઈ છે. તે રવિવારે મિસ ઇન્ડિયા 2022 ઇવેન્ટમાં શામેલ થઇ હતી. મલાઈકા હંમેશા પાર્ટી કે ઇવેન્ટમાં પોતાના હોટ અવતરાથી મહેફિલ લૂંટી લે છે અને એવામાં આ ઇવેન્ટમાં પણ મલાઈકાનો જલવો જોવા મળ્યો હતો.

આ ઇવેન્ટનો મલાઈકાનો લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે હદથી પણ વધારે બોલ્ડ અવતારમાં દેખાઈ હતી. ઇવેન્ટમાં મલાઈકાએ ગોલ્ડન કલરનો પારદર્શીય વન પીસ ડ્રેસ પહેરી રાખ્યો હતો, જે હદથી પણ વધારે લોન્ગ હતો અને ડ્રેસ પર હેવી વર્ક પણ કરવામાં આવેલું હતું. જેને લીધે રેડ કાર્પેટ પર ઉતરતી વખતે ઘણા લોકો તેના ડ્રેસને ઠીક કરવા માટે આવ્યા હતા. ડ્રેસનું નેક એટલું ડીપ હતું કે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, જે મલાઈકાને ખુબ જ બોલ્ડ લુક આપી રહ્યા હતા.

ડ્રેસ એટલો પારદર્શીય હતો કે તેમાંથી મલાઈકાના અંડરગારમેન્ટ્સ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કેટલાક લોકોને મલાઈકાનો આ લુક ખુબ પસંદ આવ્યો જ્યારે કેટલાક લોકોને આવો ડ્રેસ પહેરવો પસંદ આવ્યું ન હતું અને તે લોકોએ મલાઇકાને ખુબ ટ્રોલ કરી હતી. આ સુંદર ડ્રેસમાં મલાઈકાનું આકર્ષક ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું હતું અને તેની મનમોહક અદાઓ પર ચાહકો ફિદા થઇ ગયા હતા.

મલાઈકાએ આ આઉટફિટ સાથે લાઈટ મેકઅપ કરીને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો અને સાથે જ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને હાથમાં પર્સ પણ કેરી કર્યું હતું. આ ડ્રેસ સાથે મલાઈકાએ ગળામાં નેકલેસ પહેરી રાખ્યો હતો જે સલમાન ખાનના બ્રેસલેટને મળતો આવતો હતો.એવામાં લોકોને મલાઇકાનો આ નેકલેસ જોઇ સલમાન ખાનના બ્રેસલેટની યાદ આવી ગઈ અને તે લોકોએ આ બાબતને લીધે મલાઇકાને ખુબ ટ્રોલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

કેટલાક યૂઝર્સ કમેન્ટ્સ દ્વારા મલાઇકાને પૂછતા જોવા મળ્યા કે તેણે સલમાન ખાનનું બ્રેસલેટ શા માટે પહેર્યું છે ? એક યુઝરે લખ્યું કે,”સલમાન ખાનનું બ્રેસલેટ ગળામાં પહેરી લીધું’ અન્ય એકે લખ્યું કે,”આ સલમાન ખાનનું બ્રેસલેટ તેના ગળામાં શું કરી રહ્યું છે, ભૂલથી ઘરેથી લઇ આવ હતી શું?” જો કે મલાઈકાને લોકોની આવી વાતોનો કોઈ જ ફર્ક પડતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


જણાવી દઈએ કે મિસ ઇન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલેમાં આ મુકાબલો 31 સુંદરીઓ વચ્ચે થયો હતો. જેની વિજેતા સીની શેટ્ટી બની છે. જ્યાં સીનીએ મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો ત્યાં રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનરઅપ અને ઉત્તર પ્રદેશની શિનીતા ચૌહાન સેકન્ડ રનરઅપ રહી હતી. આ ઇવેન્ટમાં નેહા ધૂપિયા, ડીનો મોરિયા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઈનર રોહિત ગાંધી, રાહુલ ખન્ના, કોરિયોગ્રાફર શ્યામક ડાવર, ક્રિતી સેનન જેવા સેલેબ્સ પણ શામિલ થયા હતા.

મલાઈકા અરોરાની હાલમાં ઉમર 48 વર્ષ છે, પણ હાલના સમયમાં મલાઈકાના ફોટા અને વીડિયોને જોઈ ફેન્સ કહી રહ્યા છે કે, મલાઈકા જૂની વાઈનની જેમ છે. જેમ જેમ સમય નિકળે છે, તેમ વધુને વધુ ખુબસુરત દેખાય છે. આ ઈવેન્ટમાં મલાઈકાના લુકની વાત કરીએ તો તેમણે ટ્રાન્સપેરેન્ટ ગાઉન પહેર્યુ હતુ. મલાઈકના ડ્રેસમાં સામેથી ડીપ નેક હતુ. જેમાં મલાઈકા ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી.

Krishna Patel