56 વર્ષના મિલિંદ સોમને 26 વર્ષ નાની પત્ની સાથેના ખોલ્યા બેડરૂમ સિક્રેટ્સ, કહ્યુ- હજી પણ પત્નીથી વધારે…

56 વર્ષના કેપટન વ્યોમ એક્ટર મિલિંદ સોમને 26 વર્ષ નાની અંકિતા સાથેનું એક બેડરૂમનું સિક્રેટ ઉઘાડું કરી દીધું, જાણીને દંગ રહી જવાશે

56 વર્ષની ઉંમરે પણ મિલિંદ સોમન ફિટનેસના મામલે અલગ-અલગ બેન્ચમાર્ક સેટ કરે છે. મિલિંદ સોમને વર્ષ 2018માં 26 વર્ષ નાની અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2018માં મિલિંદ સોમન અને અંકિતાએ મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. અંકિતા પહેલા મિલિંદ સોમને મધુ સપ્રેને ડેટ કરી છે. ત્યાં વર્ષ 2006માં તેણે માઇલેન જમ્પાનોઈ સાથે લગ્ન કર્યા. વર્ષ 2009માં બંનેના છૂટાછેડા થઈ ગયા. જ્યારે મિલિંદે અંકિતાને પોતાના સાથી તરીકે પસંદ કરી ત્યારે બંને વચ્ચે ઉંમરના તફાવતને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

જો કે, જ્યારે તેમના સંબંધો સાર્વજનિક થયા અને તેમની તસવીરો આવવા લાગી, ત્યારે ચાહકોને ખબર પડી કે બંને માટે ઉંમર માત્ર એક નંબર છે. તેમ છતાં પણ ઘણી વખત ચાહકોના મનમાં સવાલ ઉઠે છે કે બંનેની બેડરૂમ લાઈફ કેવી હશે. હાલમાં જ મિલિંદે પોતાના બેડરૂમ રોમાન્સ વિશે એવી વાત કરી છે. મિલિંદ સોમને પોતાની ડ્રાઈવ વિશે વાત કરતાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “લોકો મને અમારી સેક્ડ્રઈવ વિશે ભાગ્યે જ પૂછે છે.

આ ખૂબ જ સામાન્ય છે કારણ કે આજે પણ હું મારી પત્ની કરતા વધુ શારરિક રીતે ફિટ અનુભવું છું.” મિલિંદ સોમનનું ઇન્સ્ટાગ્રામ જોઈને સ્પષ્ટ થાય છે કે તે અને તેની પત્ની બંને ફિટનેસ ફ્રીક્સ છે. આ સ્ટાર કપલની ઉંમરમાં 26 વર્ષનો તફાવત છે. મિલિંદ સોમનની ઉંમર 56 વર્ષ છે, જ્યારે તેની પત્ની અંકિતા માત્ર 30 વર્ષની છે. બંનેના લગ્નએ ઘણી ચર્ચાઓ મળેવી હતી. જો કે હવે આ જોડી ઘણી પોપ્યુલર છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે પોતાની બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે અને ચાહકો તેમની કેમેસ્ટ્રી જોઇને દિવાના થઇ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Konwar (@ankita_earthy)

મિલિંદ સોમનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ વેબ સિરીઝ ‘પૌરશપુર’માં જોવા મળ્યો હતો, જેમાં તેના પાત્રની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તે મલાઈકા અરોરા અને અનુષા દાંડેકર સાથે શો ‘MTV સુપરમોડલ ઑફ ધ યર’માં જજ તરીકે પણ જોવા મળ્યો હતો. મિલિંદ અને અંકિતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાની ઘણી તસવીરો શેર કરતા રહે છે.

Shah Jina