ઝૂલા પરથી ધડામ દઇને પડી મશહૂર અને તમારી સૌથો બોલ્ડ ફેવરિટ એક્ટ્રેસ, તસવીરો જોઇ ગભરાઇ ગયા ચાહકો ! વીડિયો આવ્યો સામે

ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. મિયા ખલીફાએ ભલે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પણ ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગનો કોઈ જવાબ નથી. મિયા અવારનવાર તેના ફેન્સ સાથે ફોટો-વીડિયો શેર કરતી રહે છે.
ત્યારે હાલમાં મિયાની આવી જ એક પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ફોટોશૂટ વખતે ઝૂલા પરથી પડતી જોવા મળી રહી છે. મિયા ખલીફાની પોસ્ટ સામે આવતાની સાથે જ વાયરલ થઇ ગઇ.

મિયા ખલીફાની વાયરલ પોસ્ટ
મિયા ખલીફાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તસવીરોમાં મિયા દોરડાથી બનેલા ઝૂલા પર બેસીને ફોટોશૂટ કરાવી રહી હતી. મિયાએ સપ્ટેમ્બર મહિનામાં આ પોસ્ટ કરી હતી અને 5 અલગ-અલગ પોઝમાં પોતાની તસવીરો શેર કરી હતી.

મિયા ઝૂલા પરથી પડી
આ ફોટોશૂટ દરમિયાન મિયા ખલીફા સાથે અકસ્માત થયો અને તે પડી ગઈ. પહેલા અને બીજા ફોટામાં મિયા ઝુલા પર બેસીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. જ્યારે ત્રીજી અને ચોથી તસવીરમાં તે ઝુલા પરથી ધડામ દઇને પડતી જોવા મળે છે.

યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ
આ પોસ્ટને જોઈને એવું લાગે છે કે મિયા સાથે કોઈ અકસ્માત થયો અને તે ઈજાગ્રસ્ત થઈ. જો કે, આ પછી મિયાએ સતત તેની તસવીરો શેર કરી, જેમાં તે સુરક્ષિત દેખાઈ રહી છે. હવે આ જોઇને તો એવું લાગી રહ્યુ છે કે મિયા ઝૂલા પરથી પડી નથી, તેણે આ બધું ફોટોશૂટ માટે કર્યું છે. મિયાની આ પોસ્ટ પર યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

Shah Jina