મે મહિનામાં જન્મેલા લોકો કેવા હોય છે જાણો. અને તેવા લોકો ને ટેગ કરો…
લકી નંબર:- 2, 3, 7, 8
લકી કલર:- વાઈટ, મરુન, બ્લુ, મહેંદી.
લકી દિવસ:-સન્ડે, મન્ડે, સેટરડે

મે મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ:-
- જે લોકોનો જન્મ મે મહિનામાં થયો છે તે લોકો આકર્ષક અને લોકપ્રિય હોય છે.
- ભીડમાં પણ તમને ઓળખવું મુશ્કેલ હોતું નથી કારણકે તમારું આકર્ષક વ્યક્તિત્વ બધાનું ધ્યાન ખેંચે છે.
- તમે સ્વભાવથી રાજશી હોવ છો અને તમારા મતે ત્યાગ કરવાની પ્રવૃત્તિ પ્રબળ હોય છે.
- તમે બીપી થોડા લાપરવાહી રાખો છો અને થોડા શકેલી પણ છો. એકવાર જો કોઈ વસ્તુ વિચારી લો તો તેને મેળવીને ઝંપો છો.
- તમને બધી જ વસ્તુ બ્રાન્ડેડ જ ગમતી હોય છે.

- તમને ઘર સાફ્ ગમતું હોય છે જેના કારણે તમે અન્ય સદસ્યો પર અપેક્ષા રખાય ને તે કામ પૂર્ણ કરાવો છો.
- ભલે ઘરમાં તમે અસ્તવ્યસ્ત રહેતા હોય પરંતુ બહારની દુનિયામાં તમારી ઓળખાણ એક વ્યવસ્થિત વ્યક્તિ તરીકે ઓળખાવ છો. કારણકે તમારું ડ્રેસિંગ સેન્સ ખૂબ જ પરફેક્ટ છે. તમને ખૂબસૂરત દેખાવુ ખૂબ જ પસંદ છે.
- તમે તમારી બધી પર્સનલ વાતો કોઈ સાથે શેર નથી કરતા. તમે તમારી બધી જ વાતો ગુપ્ત રાખો છો.
- તમે દિમાગદાર છો. કોઇપણ પરિસ્થિતિને આસાનીથી સુલજાવી દોછો.
- જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિ તમે હાસિલ કરો છો અને સાથે સાથે માન-સન્માન પ્રાપ્ત કરો છો.
- બધા ને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહો છો તમે ક્યારેય નથી વિચારતા કે એ તમારો દોસ્ત છે કે દુશ્મન…
- તમે દિલવાડા છો. તમારી ઉપર આસાનીથી વિશ્વાસ રાખી શકાય છે કારણ કે તમે વિશ્વાસપાત્ર છો.
- તમે બધા ની હા માં હા કરો છો પરતુ તમારું મન હોય તે જ કરો છો. તમે દરેક કામ પૂરી લગનની સાથે કરો છો.
મે મહિનામાં જન્મેલા લોકોનું કરિયર:-

- તમે તમારા કરિયરની બાબતમાં ખૂબ જ સિરિયસ રહો છો. તમે તમારા કરિયર જોડે સમજોતા નથી કરી શકતા.
- આ મહિનામાં જન્મેલા લોકો લેખક ,જર્નાલિસ્ટ કોમ્પ્યુટર એન્જિનિયર, પાઇલોટ , ડોક્ટર બનતા હોય છે.
- તમે ઘણા બધા મહેનતી હોય છે. ને પોતાની મંઝીલ સુધી પહોંચવા માટે પણ ખૂબ જ મહેનત કરો છો. અને તેમાં તમને સફળતા પણ મળે છે.
મે મહિનામાં જન્મેલા લોકોની લવ લાઈફ:-

- તમે તમારા નેચર ના લીધે બધાના પ્રિય હોવ છો. જેના કારણે તમને ખૂબ પ્રેમ મળે છે.
- તમારા અફેર હોય પરંતુ તમારી લાઇફમાં કોઈ એક વાર આવી જાય તેને પૂરી જિંદગી સાથ નીભાવો છો.
- તમે તમારા પાર્ટનરને ખુશ રાખવા માટે નવી નવી યોજનાઓ બનાવતા રહો છો. આ બધી યોજનાને કારણે જ તમારો સંબંધ મજબૂત બને છે
- પ્રેમની બાબતે તમે રોમેન્ટિક છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks