45ની ઉંમરમાં મલ્લિકા શેરાવતે બિકીનીમાં ભરાવદાર ફિગર દેખાડ્યું, આખું સોશિયલ મીડિયાને ધુણાવી નાખ્યું 

મર્ડર ગર્લ એવી મલ્લિકા શેરાવત બોલિવુડની બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક છે. જો કે, મલ્લિકાએ બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે છતાં પણ તે પોતાના આકર્ષક ફિગર અને ફેશનને લીધે લોકોના દિલોમાં રાજ કરે છે. 45 વર્ષની મલ્લિકા ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર તે ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસ્વીરોથી ભર્યું પડ્યું છે, ચાહકો પણ તેની નવી નવી તસ્વીરોઓની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં હાલમાં જ મલ્લિકાએ બિકી પહેરેલી તસવીર શેર કરીને ચાહકોના દિલોમાં ખલબલી મચાવી દીધી છે. સામે આવેલી તસ્વીરોમાં મલ્લિકાએ ગ્રે બ્રાલેટ અને પ્રિન્ટેડ રેડ બિકી પહેરી છે, જેમાં તે ખુબ જ બોલ્ડ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

આ આઉટફિઉટ સાથે મલ્લિકાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. બિકી પહેરીને મલ્લિકા સોફા પર સુતા સુતા બોલ્ડ પોઝ આપી રહી છે અને ચાહકોને પોતાની અદાઓથી લુભાવી રહી છે. મલ્લીકાએ ગળામાં ચેન પણ પહેરી છે, અને તે વિચારોમાં ખોવાયેલી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

તસવીરમાં મલ્લિકાનું ટોન્ડ અને કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મલ્લિકાની આ તસવીરો સામે આવતા જ વાયલર થઇ ગઈ અને ચાહકોએ ખુબ પસંદ પણ કરી. ચાહકોએ તેની તસવીર પર મોસ્ટ બ્યુટીફૂલ હોટ, વિન્ટેજ મલ્લિકા ઇઝ બેક, ભીગે હોંઠ તેરે, સો પ્રિટી, યુ આર ધ ફર્સ્ટ બૉમ્બ ઓફ ઇન્ડિયા, સુંદર હસીના, વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાએ ફિલ્મી દુનિયામાં વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ખ્વાઈશ દ્વારા ઍન્ટ્રિ લીધી હતી.  મલ્લિકાને લોકપ્રિયતા ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ મર્ડર દ્વારા મળી હતી, અને ફિલ્મ પણ ખુબ હિટ રહી હતી, મલ્લિકાએ ફિલ્મમાં ઇમરાન સાથે એકથી એક બેડ સીન્સ આપ્યા હતા. જેના બાદ મલ્લિકા બોલ્ડ અભિનેત્રી તરીકે જાણવા લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહી છે, એવામાં તેની નવી ફિલ્મ આરકે ગત જુલાઈ મહિનામાં રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મમાં તેની સાથે રજત કપૂર છે અને તેમણે જ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મને લીધે મલ્લીકા ખુબ જ ઉત્સાહિત જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

Krishna Patel