મલ્લિકા શેરાવતે બોયકોટ પઠાણવાળાને બતાવ્યો ઠેંગો, ઓરેન્જ ભગવા બિકિની પહેરીને દેખાડ્યું જોરદાર ફિગર…

ઇમરાન હાશ્મી જોડે ખુબ બીભત્સ સીન કરવા વાળી આજે પણ છે કુંવારી, 46 વર્ષે છે દમદાર ફિગર

મલ્લિકા શેરાવતની ગણતરી બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. મલ્લિકા શેરાવત આ દિવસોમાં આંદામાનમાં વેકેશન માણી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. આ તસવીરો મલ્લિકાએ તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં ક્લિક કરી હતી. ફોટો શેર કરતા 46 વર્ષીય અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “અહીં રહેવાનું પસંદ કરો, અનોખી જગ્યા.”

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

તસવીરોમાં મલ્લિકા ખૂબ જ હોટ લાગી રહી છે, પરંતુ આ તસવીરોન કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. મલ્લિકા શેરાવતે સ્વિમિંગ પૂલમાં ઉતરવા જે બિકી પહેરી છે તે કેસરી છે અને ઇન્ટરનેટ યુઝર્સ તેને ‘પઠાણ’ના પ્રમોશન તરીકે જોઈ રહ્યા છે. મલ્લિકાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, “હું જાણું છું. તમે પઠાણ ફિલ્મને સપોર્ટ કરો છો, કંઈ બોલ્યા વગર, ભગવા બિકી.” અન્ય એક યુઝરે લખ્યું, “તેણે પણ કેસરી બિકી પહેરી છે, તેને પણ ટ્રોલ કરવી જોઈએ.”

જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયથી ભગવા બિકીને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ના પહેલા ગીત ‘બેશરમ રંગ’માં અભિનેત્રીએ એક સીનમાં ઓરેન્જ બિકી પહેરી હતી. તેને ભગવા બિકી કહીને લોકોએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની વાત કરી હતી. લોકોને બિકીનો કેસરી રંગ બિલકુલ પસંદ ન આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

હવે ‘મર્ડર’ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત જે પોતાની બોલ્ડ ઈમેજ માટે ફેમસ હતી તેણે ‘બૉયકોટ પઠાણ’ના લોકો સાથે સીધો જ પંગો લઇ લીધો છે. મલ્લિકાએ કેસરી રંગની બિકીમાં એક નહીં પણ ચાર તસવીરો શેર કરી છે. મલ્લિકા પૂલમાં આ ઓરેન્જ બિકીમાં ચિલ કરતી જોવા મળી રહી છે. મલ્લિકા બોલિવુડની પોપ્યુલર અભિનેત્રી છે. જેણે ખ્વાહિશ, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, મર્ડર, શાદી સે પહેલે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા શેરાવતને તેના બોલ્ડ સ્ટેટમેન્ટ માટે ઓળખવામાં આવે છે. મલ્લિકા છેલ્લે RK/RKAY માં નજર આવી હતી, જે 2022માં રીલિઝ થઇ હતી. તેણે ધ સ્ટોરી અને બૂ સબકી ફટેગી જેવી વેબ સીરીઝમાં પણ કામ કર્યુ છે.

Shah Jina