એક જમાનાની સૌથી બોલ્ડ સીન કરવા વાળી અભિનેત્રીએ ભર શિયાળે બતાવ્યો એવો હોટ અવતાર કે જોઇ યુઝર્સ થયા લટ્ટુ

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે ફેમસ છે. મલ્લિકા શેરાવત ભલે આ દિવસોમાં સિલ્વર સ્ક્રીનથી દૂર હોય પરંતુ તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતી નથી. મલ્લિકા શેરાવત પોતાની એકથી વધુ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ત્યારે ફરી એકવાર મલ્લિકાએ તેની ખૂબ જ હોટ તસવીર શેર કરી છે જે ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

આ તસવીરમાં મલ્લિકા શેરાવત પૂલમાં ન્હાતી જોવા મળી રહી છે અને એ પણ ભર શિયાળામાં…મલ્લિકાની આ તસવીરને જોતા એક નજરમાં એવું લાગે છે કે મલ્લિકાએ કપડાં પહેર્યા નથી, પરંતુ ફરીથી ચેક કરવા પર તેણે મોનોકિની પહેરેલી જોઇ શકાય છે. મલ્લિકાએ તેના ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે. મલ્લિકાની આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે કોમેન્ટ સેક્શનમાં પણ ચાહકો મલ્લિકાની સુંદરતાના દિવાના જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Movie Talkies (@movietalkies)

આ સાથે કેટલાક યુઝર્સ આ તસવીરો પર મલ્લિકાને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે તો એમ પણ લખ્યું કે પૂલમાં પ્રવેશતા પહેલા ઓછામાં ઓછી બિકી તો પહેરી લેતી. મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સને દરરોજ નવી તસવીરોથી અપડેટ કરતી રહે છે. મલ્લિકાની આ તસવીરો તેના ચાહકોને મર્ડર ફિલ્મના દિવસોની યાદ અપાવે છે. જણાવી દઈએ કે મલ્લિકાની ઉંમર 46 વર્ષ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood News (@boll_ynews_)

જો કે આટલી ફિટનેસ જોયા પછી કોઈને તેની ઉંમર પર વિશ્વાસ નથી થતો. મલ્લિકા શેરાવતે હાલમાં જ કેટલાક સમય પહેલા પોતાના ઈન્ટરવ્યુને લઈને હંગામો મચાવ્યો હતો. જેમાં મલ્લિકાએ કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે જેઓ મને માનસિક રીતે ટોર્ચર કરતા હતા. મલ્લિકાએ કહ્યું હતું કે આ લોકો માત્ર મારા શરીર અને ગ્લેમર વિશે વાત કરતા હતા, પરંતુ એક્ટિંગ વિશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

તેણે કહ્યું કે મેં પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ અને વેલકમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે ફિલ્મોમાં મારા અભિનય વિશે કોઇએ વાત કરી નથી. મલ્લિકા શેરાવતે ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ તે તેમાં સાઈડ રોલમાં હતી, તે લીડ તરીકે વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ખ્વાહિશ’માં જોવા મળી હતી અને ત્યારબાદ ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યા બાદ

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

તેણે પોતાની બોલ્ડનેસને કારણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જો કે, આ પછી તેને મોટાભાગે આવા જ સીન્સની ઓફર મળવા લાગી. ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ આજે મલ્લિકા પણ તે અભિનેત્રીઓમાંની એક છે જે ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રીની એક ફિલ્મ રીલિઝ થઈ હતી, તે ક્યારે આવી અને ક્યારે જતી રહી તેની કોઈને ખબર પણ ન પડી.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

Shah Jina