રાત્રે આ કામ કરવા નીકળી પડી ફિટનેસ ક્વિન મલાઈકા, 7 તસવીરો જોઈને લોકો દંગ રહી ગયા
બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા હંમેશા તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાને ફોટોગ્રાફર પણ પોતાના કેમેરામાં કેદ કરવા માટે જિમ અને યોગા ક્લાસની બહાર તૈયાર જ રહેતા હોય છે.
જિમ લુકમાં મલાઈકા ખુબ જ કાતિલ લાગે છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરેક વખતે મલાઈકાનો એક નવો જ અંદાજ જોવા મળતો હોય છે. ત્યારે એમ કહેવું જરા પણ ખોટું નથી કે મલાઈકાની આગળ આજની સુંદર અભિનેત્રીઓ પણ પાણી ભરે છે અને આ વાતની સાબિતી તેની જિમ લુકની તસવીરો જ આપી જાય છે.
બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા અવાર નવાર તેના લુકને લઇ ચર્ચામાં હોય છે, ત્યારે તેને ઘણીવાર જીમ, યોગા ક્લાસ અને ડાન્સ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજીઓ હંમેશા તૈયાર જ હોય છે. તેનો જીમ લુક હોય કે કોઇ પાર્ટીનો લુક તેને લઇને તે હંમેશા ચર્ચામાં જ રહે છે.
હાલ જ મલાઇકા અરોરાએ હોળીના ખાસ અવસર પર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે કલરફુલ અંદાજમાં જોવા મળી રહી છે. ચાહકો પણ મલાઇકાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
મલાઇકાએ જે તસવીર શેર કરી છે, તેમાં તે ખૂબ જ રંગીન અને કુલ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે હોળી પર જે તસવીર શેર કરી છે, તેમાં તે ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે. તેણે કલરફુલ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. સોફા પર તેણે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી તસવીર ક્લિક કરાવી છે.

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા હંમેશા કોઇને કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા તેની ફિટનેસને લઇને ખૂબ જ સજાગ રહે છે અને તેને અવાર નવાર જીમ, યોગા ક્લાસ અને ડાંસ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવતી હોય છે. તે ઘણીવાર મુંબઇન રસ્તાઓ પર વોક કરતી પણ જોવા મળે છે.

મલાઇકા અરોરા હાલમાં જ રાત્રે તેન ડોગીને બહાર ફરાવવા માટે નીકળી હતી. આ દરમિયાન તેની ઘણી તસવીરો ત્યાં હાજર પેપરાજીએ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી. મલાઇકાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.

મલાઇકાની આ તસવીરોમાં જોઇ શકાય છે કે, તેણે પેન રીલિફ બ્લુ બેંડેજ લગાવેલી છે. મલાાઇકાની આ તસવીરોને જોઇને લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. જો કે, કેટલાક ચાહકો મલાઇકાના સપોર્ટમાં પણ લખી રહ્ય છે અને ટ્રોલ કરનારને કરારો જવાબ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મલાઇકા અરોરાએ અલીબાગની તસવીર શેર કરી હતી, જેમાં તેના ખભા પર પિંક કલરની બેંડેજ જોવા મળી રહી હતી. મલાઇકા અર્જુન કપૂર સાથે હોળી વીકએન્ડ પર અલીબાગ ગઇ હતી.
View this post on Instagram
પોતાની બોલ્ડનેસ અને ફિટનેસ માટે મશહૂર મલાઇકાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે તેની ફિટનેસ ફ્લોન્ટ કરતા નજરે પડી હતી. તે ટેરેસની બાઉંડ્રી પર યોગાસન કરતી જોવા મળી હતી.
View this post on Instagram
અભિનેત્રી મલાઇકા આ ઉંમરે પણ ઘણી ફિટ છે અને તે તેની ફિટનેસને લઇને ઘણી એક્ટિવ રહે છે. આ ઉપરાંત તે કુકિંગ માસ્ટર પણ છે. હાલમાં જ તેણે કુકિંગ કરતા તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેણે એકદમ લૂઝ શર્ટ કેરી કર્યો હતો. આ તસવીર શેર કર્યાા બાદ થોડા જ કલાકોમાં તે વાયરલ થઇ ગઇ હતી.