અર્જુન કપૂર નહિ આ ખાસ લોકોની સાથે ડિનર ડેટ પર પહોંચી મલાઈકા અરોરા, સામે આવી ખુબ જ હોટ તસવીરો

બોલીવુડની હોટ અભિનેત્રી અને ડાંસર મલાઈકા અરોરા અવાર નવાર પોતાની ડ્રેસિંગ સેન્સને લીધે ચર્ચામાં બનેલી રહે છે. પોતાની ફેશન સ્ટેટમેન્ટ મલાઈકાને ટોક ઓફ ધ ટાઉન બનાવી રાખે છે. ફિટનેસ અને ગ્લેમરસ અંદાજને લીધે મલાઈકા દરેક રોજ લાઇમલાઇટમાં રહે છે.રણબીર-આલિયાના લગ્નના રિસેપ્શનમાં પણ મલાઇકાનો અંદાજ જોવા લાયક હતો. લોકોની ભીડ વચ્ચે મલાઈકા અલગ જ તરી આવી હતી.

એવામાં એકવાર ફરીથી મલાઈકાનો ન્યુ લુક સામે આવ્યો છે અને ખુબ વાયરલ થયો છે.મલાઈકાનો આ નવો લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો જો કે હંમેશાની જેમ તેને અમુક યુઝર્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી હતી. 19 એપ્રિલના રોજ મલાઇકા પોતાના મિત્રો સાથે ડિનર ડેટ પર પહોંચી હતી. જેનો વીડિયો પણ ફોટોગ્રફર વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા પોતાની ગાડીમાંથી ઉતરીને ડિનર માટે એન્ટ્રી કરી રહી છે.મલાઈકા સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી કરિશ્મા કપૂર,કરીના કપૂર અને બહેન અમૃતા અરોરા પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આ દરમિયાન ફોટોગ્રાફરે તેની અદાઓને કેમેરામાં કેદ કરવાની પુરી કોશિશ કરી હતી, જો કે મલાઈકા મીડિયા સામે હળવું સ્મિત આપીને ઝડપથી નીકળી ગઇ હતી. ડિનર પછી પણ મલાઈકા તરત જ પોતાની ગાડીમાં બેસીને નીકળી જાય છે. આ દરમિયાન મલાઈકાએ વ્હાઇટ ટોપ અને બ્લુ શિમરી જીન્સ પહેરી રાખ્યું હતું, અને માથા પર હેટ પણ પહેરી રાખી હતી. આ લુક સાથે મલાઈકાએ પોતાના ઓપન રાખ્યા હતા અને ગોલ્ડન બેગ કેરી કર્યું હતું અને હાઈ હિલ્સ પહેરી રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by newINBOX (@anewinbox)

મલાઈકાના આ આઉટફિટમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું હતું. મલાઇકાનાં આ વિડીયો પર હજારો લાઇક્સ આવી ચુકી છે અને ચાહકો તેની ફિટનેસ પર ફિદા થયા છે અને તેના લુક્સની પ્રશંસા પણ કરી છે. જ્યારે અમુક લોકોએ તેને ટ્રોલ કરી મજાક પણ ઉડાવી હતી. એક યુઝરે લખ્યું કે,”તે ટીનેજરની જેમ વ્યવહાર કરે છે જ્યારે તે ઉંમરલાયક છે.’ તો અન્ય એક યુઝરે લખ્યું કે,”હાઈ હિલ્સમાં ચાલી પણ શકતી”, અન્ય એક યુઝરે લખ્યું કે,’ આ લોકો મીડિયાની સામે આટલું ઝડપથી કેમ ચાલે છે!’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અમુક દિવસો પહેલા મલાઈકા અકસ્માતનો શિકાર થઇ હતી જો કે તેને ગંભીર ઇજા થઇ ન હતી. 48 વર્ષની મલાઈકા પોતાના પર્સનલ જીવન અને અર્જુન કપૂર સાથેના સંબંધને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.મલાઈકા પોતાની ફિટનેસનું પુરુ ધ્યાન રાખે છે. તે પોતાને ફિટ રાખવા માટે ખુબ મહેનત કરે છે અને અવાર નવાર જિમ લુકમાં પણ સ્પોટ થાય છે.

Krishna Patel