47 વર્ષની મલાઈકાની આ 7 વાયરલ તસવીરોએ બોલાવી દીધા ભૂક્કા, દેશમાં સનસની મચાવી દીધી

હવે તો સાવ ઉગાડી થઈને દેખાવા લાગી છે મલાઈકા – દિવસે દિવસે… 7 PHOTOS જોતા જ મૂડ થઇ જશે ફ્રેશ

બોલિવુડની ફિટનેસ ફ્રીક અને ગ્લેમરસ અભિનેત્રીઓમાની એક છે મલાઇકા અરોરા. મલાઇકા અરોરા આ ઉંમરે પણ ફિટનેસમાં યંગ અભિનેત્રીઓને માત આપે છે.મલાઇકા તેની અદા અને તેના લુકથી ચાહકોને દીવાના બનાવી દે છે. તેના બધા લુક ટ્રેન્ડ સેટ કરે છે.

આ વખતે પણ ગરમીના મોસમમાં મલાઇકાએ એક એવો આઉટફિટ કેરી કર્યો છે, જેને કોઇ પણ તેને કલેક્શનમાં જરૂર એડ કરવા ઇચ્છશે.

મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને કેટલીક વાર તેની તસવીરો અને યોગ તેમજ ફિટનેસના વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે, હાલમાં જ મલાઇકા અરોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીર શેર કરી હતી.

મલાઇકાએ જે તસવીર શેર કરી છે, તેમાં તે ખૂબ જ સિઝલંગ અવતારમાં જોવા મળી રહી છે. તે તસવીરોમાં તે સમર લુકમાં જોવા મળી રહી છે.

મલાઇકાએ પ્રિટેંડ થ્રી પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં એક હાઇ સ્લિટ પ્લાઝો, બ્રા સ્ટાઇલ ટોપ અને શ્રગ છે. મલાઇકાએ આ આઉટફિટને ઘણી સ્ટાઇલિશ રીતે કેરી કર્યો છે.

મલાઇકા આ તસવીરો સાથે ઘણા શાનદાર પોઝ આપી રહી છે. તેણે આ લુકને કમ્પલિટ કરવા માટે સ્પોર્ટ્સ શુઝ પહોર્યા છે. આ સાથે તેણે વાળને વચ્ચેથી પાર્ટીશન કરી બન બનાવ્યો છે.

મલાઇકા આ તસવીરોમાં ઘણી કમાલની લાગી રહી છે. તેણે મિનિમલ મેકઅર કર્યો છે અને સ્ટાઇલિશ અંદાજમાં કેમેરા સામે પોઝ આપી રહી છે. ચાહકોને તેનો આ લુક ઘણો પસંદ આવ્યો છે.

Shah Jina