મોડી રાત્રે હદથી વધારે બોલ્ડ અંદાજમાં ઘરેથી નીકળી મલાઇકા અરોરા, ડ્રેસ જોતા જ હોંશ ઠેકાણે નહિ રહે એ ગેરંટી…

અડધી રાત્રે ઢીલી બ્રા પહેરીને ઘરેથી નીકળી મલાઇકા અરોરા, ડ્રેસ જોતા જ હોંશ ઠેકાણે નહિ રહે એ ગેરંટી…

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.

હાલમાં જ મલાઇકાને મુંબઇમાં તેના ઘરની બહાર હોટ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનની મલાઇકાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. મલાઇકાનો આ દરમિયાનનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

મલાઇકાએ સ્પોર્ટ્સ બ્રાલેટની ઉપર બ્લેઝર કેરી કર્યુ હતુ અને આ લુકમાં તે તેની ક્વેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. શનિવારે રાત્રે મલાઇકા અરોરા, કરણ જોહર અને ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે પાર્ટી કરતી જોવા મળી. આ પાર્ટીનું આયોજન સોહેલ ખાનની પત્ની સીમા ખાનના ઘરે થયુ હતુ. જયાં મલાઇકા તેની બહેન અમૃતા અરોરા સાથે પહોંચી હતી.

પાર્ટી માટે મલાઇકાએ બોલ્ડ અને બ્યુટીફૂલ આઉટફિટ પસંદ કર્યો હતો. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહી છે. મલાઇકાએ વ્હાઇટ બ્રાલેટ સાથે બ્લેક ટાઉઝર અને બ્લેક લેધર જેકેટ પહેર્યુ હતુ. આ સાથે તેણે બેલ્ટ પહેર્યો હતો અને ગોલ્ડની ઘડિયાળ તેમજ ગોલ્ડ પેંડેટ પહેર્યુ હતુ. જે M શેપમાં હતુ.

મલાઇકા અરોરાના આ આઉટફિટ અને તેના લુક પર ચાહકો સાથે સોશિયલ મીડિયા યુઝર્સ અને કરણ જોહર પણ ફિદા થઇ ગયા હતા. ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે મલાઇકા અરોરાની તસવીર શેર કરી કરણ જોહરે બંનેને સારો કોમ્બો બતાવ્યો.

કરણ જોહરે મલાઇકા અરોરાની એક ગ્રુપ તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં મલાઇકા સાથે અમૃતા અરોરા, સીમા ખાન અને મહીપ કપૂર છે. શનિવારની આ પાર્ટીમાં Fabulous Lives of Bollywood Wives નું મિની રીયૂનિયન પણ હતુ.

Image source

પાર્ટીમાં મલાઇકા અરોરા સાથે તેનો દીકરો અરહાન પણ સ્પોટ થયો હતો. અરહાન પણ મલાઇકા સાથે ટ્વિન કરી રહ્યો હતો. તેણે બ્લેક જેકેટ અને વ્હાઇટ ટી શર્ટ પહેરી હતી. અરહાનને ગાડીમાં સીમા ખાનના ઘરે આવતા સ્પોટ કરવામાં આવ્યો હતો.

Shah Jina