મલાઈકાએ અર્જુન જોડે પૂલની અંદર એવું એવું કર્યું કે ફેન્સ બોલ્યા અર્જુન ભાઈ તમે તો બહુ આગળ નીકળી ગયા

મલાઈકાએ 12 વર્ષ નાના પ્રેમી સાથે બધી હદ પાર કરી દીધી, બંનેએ પુલમાં જે કર્યું એ જોઈને કહેશો હાય હાય

બોલિવૂડના સૌથી ચર્ચિત લવ બર્ડ્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આજકાલ વિદેશમાં માલદીવમાં વેકેશનની મોજ લઇ રહ્યા છે, અહીં તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આ સમયે ૧૨ વર્ષણ નાના પ્રેમી અર્જુન કપૂરે મલાઈકા સાથે પૂલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ખૂબ જ મજા કરી રહ્યાં છે.

અર્જુન કપૂરે શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે સલમાન ખાનના ભાભી અને તેનો પ્રેમી અર્જુન કપૂર પૂલની અંદર સાઇકલ ચલાવી રહ્યાં છે. આ સાઇકલ એકસરસાઈઝની સાઇકલ છે, જેનો ઉપયોગ જીમમાં એકસરસાઈઝ કરવા માટે થાય છે. આ સાઇકલ પર સવાર થઈને આ બંને સ્ટાર્સ અલગ-અલગ એક્સરસાઇઝ કરી રહ્યા છે અને તેઓ એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

અર્જુન કપૂરે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામના પેજ પર મુક્યો છે. વીડિયો શેર કરતા અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે તમારી ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતા વધુ ટફ ટાસ્ક માસ્ટર હોય… હું વેકેશનમાં પણ એક્સરસાઇઝ કરી રહ્યો છું.’
તમને જણાવી દઈએ કે આ પ્રેમી પંખીડા છેલ્લા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@hottiemalaikaarorafc)

આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરે છે અને કેટલીકવાર તેઓ રેસ્ટોરાં અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. પરંતુ આ બેયના ફોટોસ તસવીર ઈને કહી શકાય છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે એન્જોય કરે છે.

 

View this post on Instagram

 

A post shared by ❤ (@actressloves_)

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડના એવા કપલ્સમાંથી એક છે જેઓ ઘણીવાર કપલ ગોલ આપતા રહે છે અને લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જણાવી દઈએ કે કોરોનામાં લોકડાઉન દરમ્યાન પણ બંને એકબીજા સાથે સારો સમય પસાર કર્યો હતો. તેના સિવાય બંને ઘણીવાર ફેમિલી પાર્ટી અને મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળતા હોય છે.

અર્જુન કપૂર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે રોમેન્ટિક વેકેશન પર ગયા છે જ્યાંથી બંનેએ અલગ-અલગ પ્રકારની તસવીરો શેર કરી છે જેમાં બંનેનો પ્રેમ અને રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. બંનેએ આ જાણકારી તેમના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આપી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંનેએ પોતાના વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં બંને ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યાં છે. તસ્વીરોની ખાસ વાત એ છે કે બંને ચિલીંગ કરતા જોવા મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા બંનેના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં હતા. એવા અહેવાલ હતા કે બંને એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. પરંતુ સોશિયલ મીડિયા પર બંનેની હાજરીથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે માત્ર એક અફવા હતી. અત્યારે આ કપલ માલદીવના બીચ પર ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. જો કે બંનેએ એકબીજાની કોઈ તસવીર શેર કરી નથી પરંતુ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટથી સ્પષ્ટ છે કે બંને માલદીવના ‘પટિના’ આઈલેન્ડ પર સમય વિતાવી રહ્યા છે.

તસવીરોમાં જ્યાં અર્જુન તેની હોટ બોડી ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે તો બીજી પોસ્ટમાં મલાઈકા બિકીમાં પોતાની હોટનેસથી ફિગર ફ્લોન્ટ કરી રહી છે. મલાઈકા અને અર્જુન લગભગ ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. બંનેએ પોતાના રિલેશનને ઓફિશિયલ કરી દીધું છે.

બંને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. બંને વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે પરંતુ આ કપલને ક્યારેય કોઈની ચિંતા કરી નથી. અર્જુન ઘણી વખત કહી ચુક્યા છે કે તે મલાઈકા જોડે ખૂબ જ ખુશ છે. તેમજ મલાઈકાએ એક ઈન્ટરવ્યુ દરમ્યાન ખુલ્લેઆમ કહ્યું હતું કે અર્જુન તે વ્યક્તિ છે જે તેને અંદર અને બહારથી સારી રીતે ઓળખે છે.

 

View this post on Instagram

 

A post shared by Gorgeous❤Malaika (@gorgeousmalaika)

બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી છે. એક તરફ અર્જુન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પોતાનું શરીર ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે અને તેનો અડધો ચહેરો દેખાડી રહ્યો છે અને બીજી તસવીરમાં તે ખુરશી પર આરામ કરી રહ્યા છે અને સાથે ત્યાંનો નજારો જોવા લાયક છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD TIMES™ (@bollywood.times)

બીજી તરફ મલાઈકા અરોરાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ત્રણ તસવીરો અને બે વીડિયો શેર કર્યા છે જેમાં તે પોતાની હોટનેસથી સનસની મચાવી રહી છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની તસવીરોથી સ્પષ્ટ થાય છે કે બંને કોઈ બીચ પર છે અને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fc (@bombshellmalaika_)

આ તસવીરોની ખાસ વાત એ છે કે આ બંને તસવીરોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. મલાઈકા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી છે જેણે ચાહકોની ધડકન વધારી દીધી છે. એક તસવીરમાં તે બિકી પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાનો આ કિલર અવતાર લોકોના દિલ ધડકાવી રહ્યો છે. બીજી તસવીરમાં તે બીચ પર આરામ કરતી દેખાઈ રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ હતી. આ સિવાય અર્જુન કપૂર ડિરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જ્હોન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયા સાથે કામ કરતા જોવા મળશે. આ સાથે મલાઈકા અરોરા આ દિવસોમાં ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ માં જજ તરીકે જોવા મળી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાનો અંદાજ તસવીરો અને વીડિયોમાં વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

મલાઈકાની તસવીર સામે આવતા જ લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા હતા. કોઈ તેના લુક અને સુંદરતાના વખાણ કરતા જોવા મળ્યા તો કોઈએ અર્જુન કપૂર માટે મલાઈકા પર કટાક્ષ કર્યો હતો. જણાવી દઈએ કે મલાઈકાએ મે 2017માં તેના પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા.

જે બાદ તેનું અર્જુન કપૂર સાથે અફેર હતું. મલાઈકા-અર્જુન અવારનવાર પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે. મલાઈકાએ અરબાઝ ખાન સાથે 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ પછી મલાઈકાએ અરબાઝને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું અને મે 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

અરબાઝ ખાનને છૂટાછેડા આપ્યા બાદથી મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. કોરોના લોકડાઉન સમયે અર્જુન કપૂર મલાઈકાના ઘરે રોકાયો હતો. અર્જુન અને મલાઈકાએ 3 વર્ષ પહેલા પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. ત્યારબાદ બંનેએ એકબીજાનો હાથ પકડીને એક તસવીર પણ શેર કરી હતી.

તે દિવસે અર્જુન કપૂરનો જન્મદિવસ હતો. અર્જુન અને મલાઈકાએ ભલે તેમના સંબંધને ઓફિશિયલ રીતે તેમના સંબંધોને સ્વીકારી લીધા હોય, પરંતુ ચાહકો હવે તેમને લગ્નના બંધનમાં બંધાયેલ જોવા માંગે છે. પોતાની લવ લાઈફ વિશે વાત કરતા મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ ફરીથી પ્રેમમાં પડવા માંગે છે, સંબંધમાં આવવા માંગે છે. કોઈ પણ વ્યક્તિ આખી જીંદગી એકલા રહેવા માંગતું નથી. ભલે મારી આસપાસના લોકો જેમ-તેમ કહે, પરંતુ મને આનંદ છે કે મેં આ પસંદગી સમજદારીપૂર્વક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

YC