દીપિકા પાદુકોણ પછી આ અભિનેત્રીએ પહેરી ભગવા બિકિની, ઇન્ટરનેટ પર લગાવ્યો બોલ્ડનેસનો એવો તડકો કે વારંવાર જોશો

‘ગંદી બાત 6’માં પોતાની હોટનેસનો જાદુ બધા પર ચલાવનારી ભોજપુરી અભિનેત્રી મહિમા ગુપ્તા ઇન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે. મહિમા ગીતોમાં એક્સપ્રેશન અને ડાંસથી લોકોને ઇમ્પ્રેસ કરે છે. તે ઉપરાંત તે તેના ફેશનલેબલ લુક અને ડ્રેસિંગ માટે પણ જાણિતી છે. મહિમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોસ્ટ્સ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચે છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

મહિમા ગુપ્તાએ માત્ર ભોજપુરી સિનેમામાં જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનો જાદુ ચલાવ્યો છે. મહિમા હાલમાં તેની નવી તસવીરોને કારણે ચર્ચામાં છે. તેણે ભગવા બિકીમાં કેટલીક તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણને કેસરી બિકી પહેરવાને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ભગવા બિકીને કારણે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો બોયકોટ પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

જો કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ. ત્યારે હવે દીપિકા પછી મહિમાએ ભગવા બિકીમાં તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મહિમા ગુપ્તાનું કર્વી ફિગર જોઈ શકાય છે. મહિમાએ વર્ષ 2016માં ફિલ્મ ‘ફુદ્દુ’થી ડેબ્યૂ કર્યું હતું. મહિમા ગુપ્તાએ ભોજપુરી સિનેમામાં યશ કુમાર અને ખેસારી લાલ યાદવ જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

મહિમા ગુપ્તા તેના લોકપ્રિય આલ્બમ ‘દે દે પ્યાર દે’ અને ‘લવ કે કબૂતર’ માટે જાણીતી છે. મહિમા પોતાની ફિટનેસ જાળવવા માટે જીમમાં રોજેરોજ વર્કઆઉટ કરે છે, સાથે જ અભિનેત્રી ઘણી સારી સ્વિમર પણ છે. મહિમા ગુપ્તાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે લોકપ્રિય અભિનેતા યશ કુમાર સાથે ‘પતિ પત્ની ઔર ભૂતની’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

અભિનેત્રી પાસે આ દિવસોમાં મોટા પ્રોજેક્ટ્સની ઓફર છે. જણાવી દઇએ કે, મહિમા ગુપ્તા ભોપાલની રહેવાસી છે. તેનો જન્મ 16 સપ્ટેમ્બર 1996ના રોજ થયો હતો. સ્ક્રીનથી લઈને સોશિયલ મીડિયા પર તેનો બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળે છે. આ સ્ટાઇલથી તે ચાહકોને પ્રભાવિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Mahima Gupta (@i_am_mahimagupta)

Shah Jina