
સામાન્ય રીતે આપણને કાનમાં ખંજવાળ હોય તો કાનમાં ટીપા કે દવા લેવાથી દુખાવામાં રાહત થાય છે. પરંતુ એક યુવતીને 2 દિવસ સુધી કાનમાં ખંજવાળ આવતી હતી. ત્યારબાદ તે ડોક્ટર પાસે ગઈ તો ડોકટરે જે કહ્યું તે સાંભળીને હોંશ ઉડી ગયા હતા.

આ મામલો થાઈલેન્ડની રાજધાની બેંગકોકનો છે. જ્યાં એક યુવતી કાનમાં ખંજવાળની તકલીફ ને લઈને હોસ્પિટલ ગઈ હતી. 25 વર્ષની ડોકટરે ઓટોસ્કોપની મદદથી કાનમાં ચેકીંગ કર્યું હતું. તપાસ કર્યા બાદ ખબર પડી કે કાનમાં કંઈક કીડો છે. પહેલા તો કાનમાં દવા નાખીને કીડાને બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ તેના સફળતા ના મળી.
ફરી ડોકટરોએ એક મોટો ચીપિયો કાનમાં નાખીને બહાર ખેંચ્યું તતો ત્યાં રહેલા લોકો ચોંકી ગયા.જેને નેનો કીડો સમજતા હતા તે ગરોળી હતો. થાઈલેન્ડમાં ગરોળીને જીંગ જોક કહેવામાં આવે છે.

હાલ તો યુવતી સુરક્ષિત છે. જીવતી ગરોળી તેના કાનમાંથી બહાર કાઢી લીધી છે.પરંતુ ડોક્ટરોએ પહેલીવાર એટલી મોટી જીવતી ગરોળી કાઢતા ચોંકી ઉઠયા હતા. આ આખી વાત ડો.વર્નયાએ આ આખી ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ડોકટરે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે,આ ગરોળી જીવતી હતી અને કાનમાં હલતી હતી.તેના કારણે દર્દીને ખંજવાળ અને દર્દ થતું હતું.આ ઘટના આડ દર્દી ડરેલી નજરે આવતી હતી. સાથે જ ગરોળી દર્દીના કાનમાં કેવી રીતે પહોંચી તેની હજુ સુધી ખબર પડી નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks