GujjuRocks

‘કુછ કુછ હોતા હે’ ની આ Star 19 વર્ષ બાદ આવી સામે, હાલ આવા દેખાવા લાગ્યા છે આ સ્ટાર્સ, જુઓ શાનદાર ફોટોસ…

અંજલી ખન્ના નાનપણમાં ખુબ ક્યૂટ હતી, મોટી થતા જ થઇ ગઈ સુપર બોલ્ડ, બિકીની તસ્વીરો જોઈને થઇ જશો બેકાબુ – જુઓ PHOTOS

જયારે પણ આપણે પહેલાના જુના મિત્રોને ઘણા સમય બાદ મળીએ છીએ ત્યારે નવા ટોપિક્સની જગ્યાએ પહેલાની વાતો પર જ વાત કરવું પસંદ કરતા હોઈએ છીએ. એવા જ અમુક કિસ્સાઓ બોલીવુડ સેલીબ્રીટીસ સાથે પણ થયેલા છે. જયારે શાહરુખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ ‘દિલવાલે’માં કાજોલ સાથે જોવા મળ્યો હતો, કે પછી હમણાં જ બાદશાહના આવેલા ગીત ‘શહેર કી લડકી’માં સુનિલ શેટ્ટી અને રવીના ટંડન સાથે જોવા મળ્યા હતા. આવું જોવાની કેવી મજા આવે ને!

Image Source

જો ‘અંદાજ અપના અપના’ની રીમેક બની જાય અને એમાં સલમાન ખાન અને આમિર ખાન એક સાથે જોવા મળે! આપણું એકસાઈટમેન્ટ લેવલ વધી જાય. ત્યારે બોલિવૂડની ઘણી એવી ફિલ્મો છે કે જેમાં ઘણા સિતારાઓ જોવા મળ્યા હતા અને હાલ તેઓ શું કરે છે, એ વિશે આપણે ખાસ કઈ જાણતા નથી. તો ચાલો આજે જણાવી દઈએ કે આપણી મોસ્ટ ફેવરિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના સ્ટાર્સ અત્યારે કેવા દેખાય છે.

રાહુલ ખન્ના (શાહરુખ ખાન):

Image Source

ફિલ્મના લીડ અભિનેતા અને મુખ્ય પાત્ર રાહુલ ખન્ના કે જેના પર કોલેજની દરેક છોકરીઓ મરતી હોય છે, એ શાહરુખ ખાનનો ચાર્મ અત્યારે પણ એવો જ છે, જેવો પહેલા હતો. અત્યારે પણ તેમની ફિલ્મો જોવા માટે તેમના ચાહકો આતુર રહે છે.

અંજલિ શર્મા (કાજોલ):

Image Source

ફિલ્મમાં રાહુલની બેસ્ટ ફ્રેન્ડ અને ટોમબોય અંજલિ શર્માને અંતે તો તેનો પ્રેમ મળી જ જાય છે, અંજલીના કિરદારમાં નજરમાં આવેલી કાજોલ અસલ જીવનમાં પણ તેટલી જ બબલી છે. કાજોલ છેલ્લી વાર 2018 માં ‘હેલીકૉપટર ઈલા’ માં જોવા મળી હતી.

ટીના મલ્હોત્રા (રાની મુખર્જી):

Image Source

રાની મુખર્જીનો એટલે કે ટીના મલ્હોત્રાનો રોલ ફિલ્મમાં બહુ વધારે ન હતો. પણ નાના એવા સમયમાં જ તેમણે રાહુલની સાથે ચાહકોને પણ દીવાના બનાવી લીધા હતા. રાની મુખર્જી અમુક સમયના બ્રેક પર હતી. પણ દીકરીના જન્મ પછી હવે તે ફિલ્મોમાં પછી આવી ચુકી છે અને હિચકી બાદ હવે તે ફિલ્મ મર્દાની 2માં જોવા મળશે.

છોટે સરદારજી (પરઝાન દસ્તુર):

Image Source

ફિલ્મમાં એક ખૂબ જ ક્યૂટ પાત્ર હતું, જે હતું છોટે સરદારજીનું જેને ભજવ્યું હતું, પરઝાન દસ્તુરે, જે આખી ફિલ્મમાં મોટેભાગે તારા ગણતો જ જોવા મળ્યો હતો. હાલ તે ૨૭ વર્ષનો થઇ ગયો છે, અને હજુ પણ પહેલા જેવો જ ક્યૂટ દેખાય છે. તે અભિનયની સાથે જ આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. હાલ તે ફિલ્મોમાં કમબેકની તૈયારીઓમાં લાગી ગયા છે.

કર્નલ અલમેડ઼ા (જોની લીવર):

Image Source

ફિલ્મમાં કર્નલ અલમેડ઼ાનું પાત્ર જોની લીવરે ભજવ્યું હતું, જેમને અંજલિની દાદી સાથે મળીને સમર કેમ્પમાં ખુબ ધૂમ મચાવી હતી. જોની લીવરની કોમેડી હાલ પણ બરકરાર છે. તેઓ ઘણા ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને દરેકમાં તેઓ પોતાના દર્શકોને ખૂબ જ હસાવે છે.

મિસિસ ખન્ના (ફરીદા જલાલ):

Image Source

મિસિસ ખન્ના ખુબ કુલ મમ્મી હતી. તેમણે કેમ્પ મેનેજર અલ્મેડાને પરેશાન કરવામાં ખુબ મજા આવતી હતી. ફરીદા જલાલ 200 થી પણ વધુ ફિલ્મો કરી ચુકી છે. તે ફિલ્મોની સાથે સાથે સાથે ટીવી શો સાથે પણ સક્રિય છે.

નીલમ (નીલમ કોઠારી):

Image Source

ફિલ્મમાં રાહુલ અને અંજલીને મળાવવામાં નીલમ શર્માનો પણ બહુ મોટો હિસ્સો રહ્યો છે. નીલમ કોઠારી, એક્ટ્રેસથી જવેલરી ડિઝાઈનર બની ચુકી છે. નીલમે 2011માં એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા છે. તેમેણે અહાના નામની એક બાળકીને દત્તક લીધી છે.

ગીતા કપૂર:

Image Source

ફિલ્મમાં એક ગીત આવે છે, ‘તુજે યાદ ન મેરી આઈ’. આ ગીતમાં તમને એક સુંદર મહિલા જોવા મળી હતી, જે આ ગીત ગાતી દર્શાવવામાં આવી હતી. આ મહિલા કોઈ બીજું નહિ પણ ફેમસ કોરિયોગ્રાફર ‘ગીતા કપૂર’ છે. ગીતા કપૂર, ડાંસ રીયાલીટી શો ‘ડાન્સ ઇન્ડીયા ડાન્સ’ ના ઘણા સીજનમાં નજરમાં આવી ચુકી છે. તેમના સ્ટુડન્ટ્સ તેમને પ્રેમથી ‘ગીતા મા’ કહીને બોલાવે છે.

સલમાન ખાન (અમન મેહરા):

Image Source

જો આ ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર ન હોતે તો આ ફિલ્મની વાર્તા આટલી રસપ્રદ જ ન હોતે. સલમાન ખાન હવે તો દબંધ ખાન તરીકે ઓળખાય છે અને હાલ તેમની આગામી ફિલ્મ દબંદ ૩નું શૂટિંગ કરી રહયા છે.

અંજલી ખન્ના (સના સઈદ):

Image Source

સૌથી પહેલા વાત કરીએ નાની અંજલિની કે જે રાહુલ અને ટીનાની દીકરીનું પાત્ર ભજવતી જોવા મળી હતી, જેને જોઈને કોઈનું પણ હૃદય પીગળી જાય. વાત કરીએ છીએ સના સઈદ વિશે કે જેને નાની અંજલિનું પાત્ર ભજવ્યું હતું. હવે તેની ઉમર 30 વર્ષ થઇ ચુકી છે અને તે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે ઘણી ટીવી સિરિયલ અને રિયાલિટી શોમાં જોવા મળી છે.

શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં તેની દીકરીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી સના સઈદ હવે 32 વર્ષની થઇ ચુકી છે. સપ્ટેમ્બર 1988 ના રોજ જન્મેલી સનાએ જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી.

સનાએ બાળ કલાકારના સ્વરૂપે રાની મુખર્જી અને સલમાન ખાનની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને બૉબી દેઓલ અને રાની મુખર્જીની ફિલ્મ ‘બાદલ’માં પણ કામ કર્યું છે. સનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ ગ્લમેર તસ્વીરો શેર કરી છે જેમાં તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. એવામાં આજે અમે તમને સનાના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો અને ગ્લેમરસ તસ્વીરો દેખાડીશું.

સનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ ગ્લમેર તસ્વીરો શેર કરી છે જેમાં તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. એવામાં આજે અમે તમને સનાના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો અને ગ્લેમરસ તસ્વીરો દેખાડીશું.

શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં તેની દીકરી અંજલિનો રોલ નિભાવનાર સના સઇદ 32 વર્ષની થઇ ગઈ છે. 22 સપ્ટેમ્બર 1988ના રોજ મુંબઈમાં જન્મેલી સનાએ જયારે ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કર્યું હતું ત્યારે તેની ઉંમર ફક્ત 10 વર્ષની હતી.

જણાવી દઈએ કે, આ સમય એવો હતો કે જયારે સના તેના ઘરવાળાની નારાજગીનો સામનો કરવો પડયો હતો. સના સઈદએ કરિયરની શરૂઆત 2014માં આવેલી કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી  કરી હતી.

ફિલ્મોની સાથે તે ટીવી શો ઝલક દિખલા ઝા -6 એમટીવી સ્પ્લિટ્સવિલા સના, નચ બલિયે -7 અને ફિયર ફેક્ટર ખતરો કે ખેલાડીમાં ભાગ લઇ ચૂકી છે. સનાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો 2015માં તેનું નામ ડીજે અને આર્ટિસ્ટ દીપેશ શર્મા સાથે જોડાયું હતું. દીપેશની સાથે સનાએ ‘નચ બલિયે’ સીઝન -7 માં ભાગ લીધો હતો. દીપેશ એક બિઝનેસમેન હતો. તેની ગોવામાં Chronicle નામની એક રેસ્ટોરન્ટ પણ છે.

Exit mobile version