કોઈની શરમ રાખ્યા વગર શેરશાહની હિરોઈને માસ્ટરબેટનો સીન કેવી રીતે કર્યો એ જણાવ્યું, ફેન્સ શરમથી થયા લાલ

પરિવારમાં માં-બાપ સાથે બેસીને પોતાના આવો ગંદો શરમજનક સીન જોઈ શરમાઈ ગઈ શેરશાહની અભિનેત્રી, માં-બાપે…..જુઓ

શાહિદ કપૂર સ્ટારર “કબીર સિંહ” ફિલ્મે બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીને બોલિવુડમાં એક નવી ઓળખ આપી છે. જો કે, કિયારા આ પહેલા પણ કેટલીક ફિલ્મો કરી ચૂકી હતી. તેની ફિલ્મોની વાત આવે તો તેની એક ફિલ્મ “લસ્ટ સ્ટોરીઝ”ની ચર્ચા જરૂર થશે. કિયારા અડવાણીએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. કિયારાના માસ્ટ સીનની તો ઘણી ચર્ચા થઇ હતી.

કિારાના માસ્ટર સીનની ચર્ચા થઇ છે તો જણાવી દઇએ કે, તેણે જણાવ્યુ છે કે કેવી રીતે આ ક્લાઇમેક્સ સીન શુટ કરવામાં આવ્યો હતો. આ ખાસ સીનમાં તેણે વાઇબ્રેટરનો ઉપયોગ કર્યો હતો. જેની ખૂબ ચર્ચા થઇ હતી. લસ્ટ સ્ટોરીઝને 15 જૂનને ત્રણ વર્ષ થઇ ગયા છે. તમને જણાવીએ કે, કિયારા અડવાણીએ આ ખાસ સીન માટે કેવી રીતે તૈયારી કરી હતી.

આ ફિલ્મમાં કિયારા અડવાણીએ એક યુવા પરિણિત મહિલાની ભૂમિકા નીભાવી હતી, જેના પતિની ભૂમિકા વિક્કી કૌશલે નિભાવી હતી. તેનો પતિ તેની ઇચ્છાઓને પૂરી કરી શકતો નથી. આ માટે તે એક વાઇબ્રેટર સાથે માસ્ટ કરે છે. ત્યારે એક એવી ઘટના થઇ જાય છે કે તેની હકિકત પરિવાર સામે આવી જાય છે. કિયારા અડવાણી આ દ્રશ્યને લઇને નર્વસ હતી. આ સીનમાં કરણ જોહરે કિયારાની મદદ કરી હતી.

નેહા ધૂપિયા સાથે તેના ચેટ શો “નો ફિલ્ટર”માં વાત કરતા કિયારાએ કહ્યુ કે કરણે બધાને કહ્યુ હતુ કે શુ કરવાનું છે ? જો કે મને લાગ્યુ કે આ ઘણુ દિલચસ્પ હશે. મને હકિકતમાં આ ડિવાઇસ વિશે કંઇ જ ખબર ન હતી. મને આ વિશે જાણવા માટે ગુગલની જરૂરત પડી. તે બાદ મેં કેટલીક ફિલ્મો જોઇ તેના વિશે જાણ્યુ, મને ખબર હતી આ સીન કેવો લાગશે. તે બાદ મેં આ સીનને સારી રીતે કરવાની કોશિશ કરી. મેં વધારે ટેક લીધા ન હતા.

તેણે આગળ કહ્યુ કે, કરણની એ વાત મને સારી લાગી કે તેણે પોતે બધી વસતુઓને સારી રીતે સરળતાથી શીખવી દીધી. તે જયારે પણ કોઇ સીન કરે છે તો એવુ લાગે છે કે તે હકિકતમાં આવું જ થવુ જોઇએ. તેને જોયા બાદ એવું લાગે છે કે તમે પણ આવું જ કરશો.

આ પહેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે, તે સમયે મારી દાદી સાથે રહેવા આવી હતી, જયારે ફિલ્મ નેટફ્લિક્સ પર રીલિઝ થઇ હતી. મેં આ ફિલ્મ મારા માતા પિતા સાથે જોઇ હતી. બધાને આ પસંદ આવી હતી. તે પહેલાથી જ જાણતા હતા જયારથી મે ફિલ્મ માટે હા કહી હતી.

તમને જણાવી દઇએ કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ સ્ટારર ફિલ્મ “શેરશાહ” થોડા સમય પહેલા જ રીલિઝ થઇ છે, જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તેની પાસે ઘણી ફિલ્મો છે. તે “ભૂલ ભૂલૈયા 2” “જુગ જુગ જીયો” અને “મિસ્ટર લેલે”માં કામ કરી રહી છે.

Shah Jina