આ વ્યક્તિ માટે ફરી એકવાર કિયારા અડવાણીએ ઉતાર્યુ ટોપ, ફેન્સે જોયું તો શરમ આવી ગઈ

કબીર સિંહની પ્રીતિએ ફરી તમામ હદ પાર કરી દીધી, બધા કપડાં ઉતારીને કરાવ્યું ફોટોશૂટ- જુઓ

બોલિવુડના સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતાનાની દર વર્ષે તેમનુ કેલેન્ડર લોન્ચ કરે છે. આ વખતે પણ તેઓ સોશિયલ મીડિયા પર તેમના નવા કેલેન્ડરનું એલાન કરી ચૂક્યા છે.

તેમનુ નવુ ફોટોશૂટ પણ શરૂ થઇ ગયુ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ડબ્બુ રતનાનીના કેમેરામાં કેદ થવા માટે સ્ટાર બેતાબ રહેતા હોય છે. છેલ્લા દિવસોમાં સની લિયોનની તસવીર સામે આવી હતી. હવે કિયારા અડવાણીની નવી તસવીર સામે આવી છે.

અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં છવાયેલી છે. આ વખતે કિયારા તેની કોઇ ફિલ્મને લઇને નહિ પરંતુ તેના ગ્લેમરસ ફોટોશૂટને લઇને છવાયેલી છે. કિયારા અડવાણીએ ફરી એકવાર તેના ફોટોશૂટથી લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીની તસવીર તો હંમેશા ચર્ચામાં આવે છે પરંતુ અભિનેત્રીનો હોટ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

કિયારા અડવાણીએ ડબ્બુ રતનાની માટે તસવીર ક્લિક કરાવી છે. આ પહેલા પણ તેણે પોઝ આપ્યા હતા. તેમાં તે પત્તાની પાછળ ઊભેલી જોવા મળી હતી. તે તસવીરની સોશિયલ મીડિયા પર ઘણી મજાક બની હતી. પરંતુ આ વખતે ડબ્બુ રતનાનીએ કિયારાની રેત પર થઇને તસવીર ક્લિક કરી છે.

ડબ્બુ રતનાનીની આ તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ એક બ્લેક અને વ્હાઇટ તસીર છે, જેમાં કિયારા બીચ પર જોવા મળી રહી છે અને તે રેત પર સૂઇને દિલકશ અંદાજમાં પોઝ આપી રહી છે.

અભિનેત્રી કિયારા અડવાણી થોડા મહિના પહેલા માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી હતી. અને તેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો માટે શેર કરતી રહે છે. કિયારાએ એ દિવસોમાં રજાનો આનંદ માણતી લાલ રંગની બિકીનમાં કેટલીક તસ્વીર શેર કરી હતી.

અને પછી તેને રવિવારે તડકામાં આરામ કરતી તસ્વીરો શેર કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કિયારાનું સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અફેયર ચાલી રહ્યું છે અને તે તેની સાથે રજાઓ એન્જોય કરવા માલદીવ ગઈ છે.

પરંતુ હાલમાં જ તેને પોતાની તાજા પોસ્ટમાં કહ્યું છે કે તે એકલી છે. કિયારાની એક તસ્વીર આવી હતી જેમાં તે આરામ ખુરશીમાં આરામ કરી રહી હતી અને તડકાનો આનંદ લઇ રહી હતી. બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘કબીર સિંહ’માં સાથે નજરે આવ્યા હતા.

આ ફિલ્મે બોક્સઓફિસ પર ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણીના રોલને બહુ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક સીનને લઈને વિવાદ થયો હતો. આ ફિલ્મમાં એક સીનમાં શાહિદ કપૂરએ કિયારાને થપ્પડ મારી હતી. ફિલ્મના આ સીનને ઘણો વિવાદિત માનવામાં આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારાએ તેની આ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં #dabbooratnanicalendar2021 લખ્યુ છે. આ ઉપરાંત ડબ્બુ રતનાનીએ પણ તેની આ તસવીર શેર કરી છે. તેમાં તેમણે લખ્યુ છે કે, રેતથી ભરેલા પગ અને નાક પર સૂરજની કિરણો, એકદમ સ્ટનિંગ અને ખૂબસુરત બ્યુટી કિયારા અડવાણી.

 

Shah Jina