કેટરીનાએ હોળી પહેલા શર્ટના બટન ખોલી નાખ્યા અને એવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું કે આંખે અંધારા આયી જશે

કેટરિના કૈફ એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એવા ફોટા શેર કર્યા છે કે કોઈનું પણ દિલ તેને જોઇને પીગળી જાય. કેટરીના કૈફ લગ્ન પછી વધુ સુંદર બની ગઈ છે અને આ વાત તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાણવા મળે છે. વધુ એક ફોટોશૂટ સાથે કેટરિના તેના ચાહકોના ધબકારા વધારતી જોવા મળી રહી છે. કેટરિના કૈફે તેના બીચ વેરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રીને જોઈને લાગે છે કે તે હોળી પહેલા જ રંગીન બની ગઈ છે. અભિનેત્રીએ બ્રાઈટ પિંક કલરના બીચ વેર પહેર્યા છે. તેણે તેની ઉપર ઓરેન્જ કલરનો શર્ટ કેરી કર્યો છે અને માથા પર સ્કાર્ફ બાંધ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

અભિનેત્રીની આ સ્ટાઈલ લોકોને આકર્ષી રહી છે.કેટરીનાએ તેના રંગબેરંગી આઉટફિટની સાથે કેટરિનાએ તેના ગળામાં ટ્રેન્ડી નેકપીસ પણ પહેર્યો છે અને બ્લેક સનગ્લાસ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. કેટરીના આ લુકમાં સ્ટાઈલ દિવા જેવી લાગી રહી છે. અભિનેત્રીના મેક-અપ વિશે વાત કરીએ તો, તેણે રંગબેરંગી કપડાં સાથે તેના મેકઅપને કુદરતી સૂક્ષ્મ દેખાવ આપ્યો છે. હોળીના અવસર પર રંગબેરંગી કપડામાં કેટરિનાના નવા ફોટા ચાહકોને ખૂબ જ પ્રભાવિત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ♥️✨ (@sizzling_katrina)

દરેક ફોટામાં કેટરિનાનો લુક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ ખૂબ જ પ્રભાવશાળી છે. કેટરિનાનો બીચ લુક ખરેખર ગ્લેમરસ અને સ્ટનિંગ છે. માત્ર 1 કલાકમાં જ લાખો ચાહકોએ અભિનેત્રીની તસવીરોને લાઈક કરી છે. ચાહકો કેટરીનાની તસવીરો પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ખૂબસુરત જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. તાજેતરમાં કેટરીના કૈફે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર પતિ વિકી કૌશલ સાથેની બે તસવીરો શેર કરી છે. આ ફોટામાં કપલ બ્લેક ગોગલ્સ પહેરીને હસતા કેમેરા સામે પોઝ આપી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Celebmantra (@officialcelebmantra)

આ સાથે કેટરિનાએ લખ્યું છે કે, ‘હું ઊંઘમાં છું’. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ અગાઉ, બંનેએ તેમનો પહેલો વેલેન્ટાઇન ડે એકસાથે ઉજવ્યો હતો, તેની કેટલીક તસવીરો કેટરીના કૈફે તેના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરી હતી. આ તસવીરોમાં કપલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. કેટરીનાએ વિજય સેતુપતિ સાથે ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કેટરીના કૈફ છેલ્લે ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળી હતી. લોકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી.

Shah Jina