“ઝિંદગી ના મિલેગી દોબારા”ની રિયૂનિયન પાર્ટી : હ્રતિક રોશન, કેટરીના કૈફ અને ફરહાન અખ્તર થયા સ્પોટ, કેટરીનાએ સિંપલ લુકમાં પણ લૂંટી મહેફિલ

કેટરીનાની ટૂંકા ટૂંકા ફ્રોક જોઈને તમારા શ્વાશ અટકી જશે, ઉફ્ફ્ફ….જુઓ PHOTOS

ફિલ્મ “ઝિંદગી ના મિલેગી દોબારા”ને દસ વર્ષ પૂરા થવા પર તેની કાસ્ટ અને નિર્માતાએ ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યુ હતુ. આ દરમિયાન હ્રતિક રોશન, ફરહાન અખ્તર અને કેટરીના કૈફ રિતેશ સિધવાનીના ઘરે પહોંચ્યા હતા. સ્મોલ પાર્ટી માટે કેટરીનાએ શોર્ટ ડ્રેસ પસંદ કરી હતી. જેમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

કેટરીનાએ કોટનથી બનેલ રિલેક્સ્ડ ફિટનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેના પર પેંટિડ ફ્લોરેલ પ્રિંટ હતુ, જે તેને પ્રિટી લુક આપી રહ્યો હતો. ડ્રેસમાં ઓપન નેકલાઇન હતી. જેની સાથે ડૈંગલિંગ ટાઇજ હતા. ત્યાં તેમાં બિલો ધ વેસ્ટ ટાયર્ડ ડિઝાઇન એડ કરવામાં આવી હતી.

કેટરીનાએ આ ડ્રેસ ન્યુયોર્ક બેસ્ડ લેબલ LoveShackFancy થી લીધો હતો. જેની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. આ આઉટફિટની કિંમત 295 ડોલર્સ હતી, જે ભારતીય રકમ અનુસાર 22,009 રૂપિયા થાય છે. 15 જુલાઇના રોજ ફિલ્મને 10 વર્ષ પૂરા થયા હતા અને આ ફિલ્મ 2011માં રીલિઝ થઇ  હતી. જેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

આ ખાસ અવસર પર રીયૂનિયન પાર્ટીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રોડ્યુસર રિતેશ સિધવાનીના ઘરે સ્પોટ થઇ હતી. હ્રતિકને કેઝયુઅલ લુકમાં સ્પોટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ બાદ હ્રતિક અને કેટરીનાની જોડી ‘બેંગબેંગ’માં જોવા મળી હતી. આ પાર્ટીમાં ફરહાન અખ્તર તેમની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે સ્પોટ થયા હતા.

હ્રતિકની જેમ ફરહાને પણ કેઝયુઅલ ક્લોથ પસંદ કર્યા હતા. તેણે ઓલિવ ગ્રીન પેંટ્સ સાથે વ્હાઇટ ટીશર્ટ અને ઉપરથી બ્લુ શર્ટ પહેરી હતી. આ લુકને તેમણે વ્હાઇટ સ્નીકર્સ સાથે રાઉન્ડ ઓફ કર્યા હતા.

Shah Jina